________________
સુત્ર કૃતીંગ સૂત્ર અ
૬૦ ૧
ભાવાર્થ:- જે કાઈ આત્મા તરકાદિ ગતિમાં રહેલા દુઃખાને જાણનાર છે. પ્રાણી વકરેલા કર્મોનાં ફળને ભાગવે છે, જેએ પાપકમ કરે છે તે નરક આદિ અધમતિ સ્થાનામાં ઉત્પન્ન થઇ જન્મ, મરણ રાગ, શાકથી ઉત્પન્ન થતા ઘણા પ્રકારની શારીરિક માનસિક પીડાને ભાગવે છે તે જાણે છે, તે દુઃખાના અભાવના ઉપાયને જાણે છે, કહેવાને ભાવ એ છે કે નરકની સાતમી ભૂમિથી લઇ સર્વાસિદ્ધ વિમાન સુધી જેટલાં પ્રાણીએ છે તે સ કર્મોથી યુક્ત છે, તેમાં જેએ ગુરુકમી છે તે અપ્રતિષ્ઠાન નરકમાં જાય છે, આઠ પ્રકારના કર્મોની આવકને આશ્રવ કહે છે, તે પ્રાણાતિ પાત રૂપ છે. અથવા મિથ્યાદન તથા રાગદ્વેષ રૂપ છે તેને જાણે છે, આશ્રવના નિધરૂપ સવરને જાણે છે, પુણ્ય પાપને જાણે છે, અસાતારૂપ દુઃખને તથા તેનાં કારણેાને જાણે છે જે ક્રિયા-પદાર્થો સંસાર પ્રાપ્તિનાં કારણ છે, તેનાથી વિપરીત પદાર્થો ક્રિયાઓ માક્ષ પ્રાપ્તિના હેતુએ છે તેને પણ જાણે છે, તેએા જ ક્રિયાવાદના સ્વરૂપને તથા જીવ, અજીવ, આશ્રવ, સ ંવર, બંધ, પુણ્ય, પાપ, નિર્જરા, માક્ષના સ્વરૂપને બતાવી શકે છે. વધારે ખુલાસે સૂત્ર પાના ૧૩૩થી - ૧૫૧ સુધી શ્રી જવાહરલાલજી કૃતમાં છે. ત્યાંથી જાણી લેવું, વિ. એકાંતવાદીઓ બધા મિથ્યાત્વવાદી રહેલા છે તેઆના સગથી દૂર રહેવું તે શ્રેયસ્કર છે.
9
.
દ
सदेसु रूवेसु असज्जमाणो, गंधेसु रसेसु अदुस्समाणे ।
૧૦
૩૫
A
.
९
19
૧૨
णो जीवितं णो मरणाहिकखी, आयाणगुले वलया विमुक्के ||
શિમિ ॥૨૨॥
શબ્દાથ ઃ (૧) શબ્દમાં (૨) રૂપમાં (૩) અનાસક્ત (૪) ગંધમાં (૫) રસમાં (૬) અદ્વેષ (૭) જીવનમાં (૮) મરણમાં (૯) ઇચ્છા રહિત (૧૦) આત્મ ગુપ્ત (૧૧) માયા (૧ર) રહિત વિચરે.