________________
૨૪
સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૧૨ ૧૦ ૧
(૭) જાણે છે (૮) એવી જ રીતે શાશ્વત–મોક્ષ (૯) તથા અશાશ્વત–સંસાર (૧૦) ને જાણે છે (૧૧) તથા જન્મ (૧૨) મરણ આદિ (૧૩) પ્રાણીઓની ભિન્ન ભિન્ન ગતિઓના (૧૪) ઉપ પાત.
ભાવાર્થ:- જે કઈ સાધક પોતાના આત્માને, તથા લેકના સ્વરૂપને તથા બની ગતિ, અનાગતિને તથા શાશ્વત મોક્ષને તથા અશાશ્વત સંસારને તથા પ્રાણીઓના જન્મ, મરણ તથા નાના પકારની ગતિઓમાં ઉત્પન્ન થવાનું તે સર્વેને જાણે છે કે પુરુષ પરલેકમાં જવાવાળા શરીરથી ભિન્ન તથા સુખ દુઃખના આધારરૂપ પિતાના આત્માને જાણે અને આત્માના કલ્યાણરૂપ સાધન જ્ઞાન, દર્શન, ચારિત્ર, તરૂપ સાધનમાં જે પ્રવૃત્ત રહે છે એ જ પુરુષ આત્મજ્ઞ છે અને એ જ પુરુષ પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ આ સમસ્ત લેકને જાણે છે, નારક, તિર્યંચ, મનુષ્ય તથા દેવ કયાંથી આવી ઉત્પન્ન થયા છે તથા કેવા કર્મો કરવાથી જ નરક આદિમાં ઉત્પન્ન થાય છે તે જે જાણતા હોય તથા કયાં ગયા પછી જીવ ફરીથી સંસારમાં આવતા નથી એ જાણવાને ઉપાય સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર છે એ જે જાણે છે એ અષ્ટકર્મના ક્ષયરૂપ છે તથા અનાગતિ સિદ્ધિને જાણે છે દ્રવ્યાસ્તિક નય આશ્રી સમસ્ત પદાર્થો નિત્ય છે, પર્યાય આશ્રી સર્વ પદાર્થો અનિત્ય છે તથા પ્રતિક્ષણ વિનાશી છે તે સર્વ જાણે છે.
अहोऽवि सत्ताण विउद्दणं च, जो आसवं जाणति संवरं च । दुक्ख च जो जाणति निज्जरं च, सो भासिउमरिहह किरियवाद
શબ્દાર્થ ઃ (૧) અધોગતિ (૨) છે (૩) દુઃખે (૪) આશ્રવ (૫) સંવર (૬) જાણે છે (૭) દુઃખ (૮) જાણે છે (૯) નિર્જરા (૧૦) યોગ્ય (૧૧) કહેવા (૧૨) ક્રિયાવાદ.