________________
સબ કુતગ સૂત્ર અ. ૧૨ ઉ૦ ૧
जे आयओ परओ वावि णच्चा, अलमप्पणो होति अलं परेसिं । तं जोहभूतं च सयावसेज्जा, जे पाउकुज्जा अणुवीति धम्मं ॥
શબ્દાર્થ : (૧) જે પુરુષ સ્વયં અથવા (૨) અન્ય પાસેથી (૩) ધર્મને જાણીને જે ધર્મને ઉપદેશ આપે છે (૪) એ જ પુરુષ પોતાના આત્માની તથા (૫) પરના આત્માની (૬) રક્ષા કરવા (૭) સમર્થ છે (૮) જે વિચાર કરી (૯) ધર્મને (૧૦) પ્રગટ કરે છે (૧૧) તે તિઃસ્વરૂપ મુનિ પાસે (૧૨) સદા (૧૩) નિવાસ કરવો.
ભાવાર્થ – જે કઈ સાધક આત્મા સ્વયં અથવા તે અન્ય વ્યક્તિ દ્વારા ધર્મને સ્વરૂપને જાણુને પશ્ચાત ધર્મને ઉપદેશ આપે છે, તેઓ સંસાર સમુદ્રરૂપી એઘથી પિતાના આત્માની તથા પરના આત્માની રક્ષા કરવામાં સમર્થ બને છે અને જેઓ વિચારીને ધર્મને પ્રગટ કરે છે, એવા તિ સ્વરૂપ મુનિની પાસે સદા સાધકોએ નિવાસ કરે. સાધકે સદાને માટે ગુરુની પાસે નિવાસ કરવાથી જ્ઞાનની ઠીક ઠીક પ્રાપ્તિ થાય છે. તથા દર્શન ચારિત્રમાં દઢ થાય છે એમ જાણી પુણ્ય આત્માઓએ જીવનભર ગુરુ નિકટ રહેવું તે પિતાને માટે કલ્યાણકારક છે.
अत्ताण जो जाणति जो य लोगं, गई च जो जाणइ णागइं च । जो सासयं जाण असासयं च, जातिं च मरणं च जणोववायं ।।
રા ન શબ્દાર્થ : (૧) પિતાના આત્માને (૨) જાણે છે (૩) જે સાધક (૪) તથા લેકના સ્વરૂપને જે જાણે છે (૫) તે જીવની ગતિ (૬) અનાગતિને