________________
૩૩૨
સત્ર કૃતાંગ સત્ર અ. ૧૨ ઉ૦૧ (૧૦) સંયમ અનુષ્ઠાન કરતા હતા (૧૧) કર્મનું વિદારણ કરવામાં નિપુણ વિનયવંત પુરુષ (૧૨) નિવૃત્ત રહી (૧૩) બનતા હતા (૧૪) કેટલાએક અન્યદર્શનીઓ (૧૫) જ્ઞાન માત્રથી વીર.
ભાવાર્થ:- વીતરાગ પુરુષ તથા સમ્યગુજ્ઞાની ગણધર આદિ, પ્રાણી ની ઘાતના ભયથી પાપનો તિરસ્કાર કરતા થકાં સ્વયં હિંસા કરતા નહિ, હિંસા કરાવતા નહિ, હિંસાના કરનારને અનમેદન આપતા નહિ; સર્વ મહાવ્રતોનું પાલન કરતા હતા, સદાકાળ યત્નાવંત રહી ધીર પુરુષ સંયમ પાલનમાં વિનયવંત કર્મનું વિદારણ કરવામાં નિપુણ પુરુષ સદા પાપકારી અનુષ્કાનેથી નિવૃત્ત બની ઉપગવંત રહી સંયમ પાલન કરતા હતા. જ્યારે કોઈ અન્ય દર્શનીઓ જ્ઞાનમાત્રથી વીર બની ક્રિયા અનુષ્ઠાનેને છોડી દેતા હતા.
डहरे य पाणे वुड्ढे य पाणे, ते आत्तओ पासइ सव्वलोए ।
૧૨ ૧૩ उन्वेहती लोगमिण हंतं, बुद्धेऽपमत्तेसु परिव्वएज्जा ॥१८॥
શબ્દાર્થ : (1) સુક્ષ્મ કુંથુ (૨) આદિ (૩) તથા બાદર શરીરવાળા (૪) પ્રાણીઓ (૫) તે સર્વને (૬) આત્મસમાન (૭) જેવે (૮) સર્વ લેકમાં (૯) ઉપેક્ષા (૧૦) લેકમાં (૧૧) મહાન (૧૨) જ્ઞાની (૧૩) અપ્રમત (૧૪) વિચરે.
ભાવાર્થ – આ જગતમાં નાના શરીરવાળાં અગર બાદર શરીરવાળાં જે પ્રાણીઓ છે તે સર્વે ને તત્ત્વદશી પુરુષ પિતાના આત્મા સમાન જુએ છે. જાણે છે સમસ્ત લેકમાં જેટલા પ્રમાણવાળો મારો જીવ છે તેટલા જ પ્રમાણવાળો કુંથુ આદિ સૂક્ષ્મજીવોને આત્મા છે, જેમ મને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, એવી જ રીતે સર્વ નાના મોટા ને સુખ પ્રિય ને દાખ અપ્રિય છે, એમ જાણે કોઈ પ્રાણીને પીડા ઉત્પન્ન ન થાય એ રીતે ઉપગવંત રહી સંયમ પાલન કરવું એ જ તત્ત્વદશીને આચાર જાણે.