________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૨ ૩૦ ૧
કમના વિપાકેાને નહિ જાણતા હૈાવાથી, સાવદ્ય કર્મમાં આસક્ત હાવાથી કર્મોના ક્ષય કરવા સમર્થ થતા નથી. આશ્રવદ્વારને શકયા વિના સવથા કર્મના ક્ષય થઈ શકતા નથી. તેમ જ લેાભ ષાયને મંદ કર્યા વિના કર્મોના ક્ષય થઈ શકતા નથી. એમ જાણી, મુમુક્ષુએએ આશ્રવાને રાકવા ઉપયાગવત રહેવું.
દ
ते तीयंउत्पन्नमणागयाई, लोगस्स जागति तहागयाई ।
*
.
૧૦
૧૧
*
૧૩
तारो अन्नेसि अणन्नणेया, बुद्धा हु ते अंतकडा भवति ॥ १६ ॥
૩૩૧
શબ્દાર્થ : (૧) વીતરાગ પુરુષ જીવાની (ર) ભૂત (૩) વર્તમાન (૪) ભવિષ્યકાળના વૃત્તાન્તા-પર્યાયેા (૫) લેાકના સ્વરૂપને યથા' (૬) રૂપે જાણે છે (૭) નેતા છે (૮) તેએ અન્ય જીવાના (૯) તેના નેતા કાઇ નથી (૧૦) એવા જ્ઞાની (૧૧) પુરુષા જ સંસારના (૧૨) અંત (૧૩) કરે છે.
ભાવાઃ- વીતરાગ પુરુષ જીવેાની ભૂત, વર્તમાન, ભવિષ્યકાળની પર્યંચાને અવસ્થાઓને યથા રૂપે લેાકના સ્વરૂપને જાણી શકે છે અને તેએ સર્વ જીવાના નેતા છે; પરંતુ તેમના નેતા કોઇ નથી સ્વયંમુદ્ધ છે. આવા જ્ઞાની જીવા સ`સારના અંત કરે છે, ષાયાના સર્વથા ક્ષય થવાથી વીતરાગપણું પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાની અથવા ચૌદપૂર્વ ભણેલા પરાક્ષ જ્ઞાની સંસાર પાર કરનારા ભવ્ય જીવાને સદુપદેશ આપી મેાક્ષમાં પહાંચાડે છે.
મ
.
૭
દ
૩
ते व कुव्वंति ण कारवंति, भूताहिसंकाइ दुर्गुछमाणा ।
.
९
૧૦
૧૧
१२
१५
૧૩
૧૪
सयाजता विष्पणमंति धीरा, विष्णत्ति धीरा य हवंति एगे ॥ १७ ॥
૩
શબ્દા : (૧) પાપના ઘૃણા કરવાવાળા તીર્થં ́કર આદિ (૨) પ્રાણીઓની ધાતના (૩) ભયથી (૪) સ્વયં પાપ કરતા (પ) નહિ (૬) અન્ય પાસે કરાવતા (૭) નહિ (૮) સદા પાપનાઅનુષ્ઠાનથી (૯) યત્નાવત