SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૨ ૦ ૧ 9 २ Y '' जे रक्खसा वा जमलोहया बा, जे वा सुरा गंधव्वा य काया । દ t ९ आगासगामी पुढोसिया जे, पुणो पुणो विष्परियासुर्वेति ॥ ||રા ઊં. ૩૨૯ શબ્દા : (૧) જે રાક્ષસ છે (૨) યમલા-પરમાધામી (૩) વૈમાનિક દેવા તથા જ્યાતિષ દેવા (૪) ગધ–વ્યંતર દેવા (પ) પૃથ્વીકાયાદિ (૬) પક્ષી વાયુ આદિ (૭) પૃથ્વી આશ્રિત અપ-તે-વાયુ વનસ્પતિ વિગલેન્દ્રિયે મનુષ્યા તિયચા વગેરે (૮) વારવાર (૯) ભિન્ન ભિન્ન ગતિએમાં ભ્રમણ કરે છે. ભાવાર્થ:- વ્યતરા, અસુરકુમારા-પરમાધામી વગેરે ભવનવાસી દેવે, વૈમાનિક દેવા, જ્યાતિષી દેવા, ગંધ.-વ્યંતરની જાતિ, આકાશગામી પક્ષી આદિ તથા પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, એઈન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌન્દ્રિય, પંચેન્દ્રિય, નિય”ચ પચેન્દ્રિય, મનુષ્ય, નારકી, આદિ સર્વ જીવા, પેાતાનાં કરેલાં કર્યાંથી, કર્માનુસાર, ભિન્ન ભિન્ન ગતિમાં-ચેાનિઓમાં, અરહટ યંત્રની માફક વારવાર ઉત્પન્ન થઇ જન્મ અને મરણરૂપી સંસાર પરિભ્રમણ કરે છે 9 ક્ ૩ '. जमाहु ओहं सलिलं अपारगं, जाणाहि णं भवगणं दुमोक्खं । ૧૧ 9 છે १० ૧૩ ૧૪ १५ जैसी विसन्ना विसयंगणाहिं, दुहओऽवि लोगं अणुसंचरंति ॥१४॥ શબ્દાર્થ : (૧) કહેલ છે (ર) આધ (૩) પાણી (૪) અપાર (૫) જાણા (૬) સ’સાર–ભવ (૭) ગહન (૮) દુષ્કર (૯) જેમાં (૧) ખુંચેલા (૧૧) વિષય-કામભોગા (૧૨) સ્ત્રીએ (૧૩) ત્રસ-સ્થાવર (૧૪) લેકમાં (૧૫) પરિભ્રમણ કરે છે. ભાવાઃ- સંસારનું સ્વરૂપ જાણનાર શ્રી તીર્થંકરદેવે તથા ગણુધરાદિએ સંસાર સાગરને સ્વયમ્ભરમણ સમુદ્રની સમાન દુસ્તર
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy