________________
१०
११ १२
१३
१४
૨૮
ત્ર કૃતાંગ સત્ર અ. ૧૨ ઉ૦ ૧ પ્રાપ્તિ થતી નથી ક્રિયાવાદીઓનું મંતવ્ય એકાંત છે તે મિથ્યાત્વનું કારણ જાણવું. ते चवखु लोगंसिह णायगा उ, मग्गाणुसासंति हितं पयाणं । तहा तहा सामयमाहु लोए, जंसी पया माणव ? संपगाढा ॥१२॥ | શબ્દાર્થ : (૧) આ લેકમાં શ્રી તીર્થકર દેવ વગેરે જ્ઞાનીઓ (૨) ચક્ષુ સમાન છે (૩) તથા નાયક અથવા (૪) પ્રધાન છે (૫) મનુષ્યોને કલ્યાણને (૬) ભાર્ગ (૭) બતાવે છે (૮) જ્યાં જ્યાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે ત્યાં ત્યાં (૯) સંસાર મજબૂત થાય છે (૧૦) લેકોને (૧૧) જેમાં (૧૨) પ્રજા (૧૩) મનુષ્યો (૧૪) નિવાસ કરે છે.
| ભાવાર્થ – તીર્થંકર આદિ જ્ઞાની પુરુષ જગમાં ચક્ષુ સમાન છે એટલે જગતના ને તીર્થકર દે આદિ જ્ઞાનીઓ ચક્ષુ સમાન છે. લેકમાં સર્વથી જ્ઞાની શ્રેષ્ઠ છે. મનુષ્યાદિ જેને મોક્ષમાર્ગ–કલ્યાણના માર્ગની શિક્ષા આપે છે. મોક્ષમાર્ગ બતાવે છે, વળી કહે છે કે જ્યાં જ્યાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે, ત્યાં ત્યાં સંસાર મજબૂત થાય છે. સંસારવૃદ્ધિ થાય છે, સંસારમાં મનુષ્ય નિવાસ કરે છે તેઓને જ્ઞાનીઓ નેત્ર સમાન કહ્યાને અર્થ એ થાય છે કે જ્ઞાનીઓ જીવોને ઉપદેશ આપી અનર્થરૂપ દુખ-સંસારભ્રમણ જન્મ, મરણ, રોગ, પ્રતિકૂળતા વગેરે દુઃખનું નિવારણ કરાવવામાં અને દૃગતિ પ્રાપ્ત કરાવવામાં સહાયભૂત થાય છે, મહા આરંભ મહાપરિગ્રહ આદિ ચાર કારણે જીવો નરકનું આયુષ્ય બાંધે છે, તથા ચાર કારણે જેવો તિર્યંચનું આયુષ્ય બાંધે છે, વળી કહે છે કે જ્યાં
જ્યાં રાગદ્વેષની વૃદ્ધિ ત્યાં ત્યાં સંસાર શાશ્વત થાય છે જ્યાં જ્યાં કમને ઉપચય થાય છે, ત્યાં ત્યાં સંસારની વૃદ્ધિ થાય છે, સદ્દવિચારથી - દુવાણીથી સદ્કાર્યથી શુભગતિ અને સુખની પ્રાપ્તિ થાય છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરાવનાર જ્ઞાનીઓ જ છે તેથી નેત્ર સમાન ઉપમાં આપેલ છે.