________________
સુત્ર કૃતંગ ક્ષેત્ર અ૦ ૧૨ ૩૦ ૧
५
ते एवमति समिच लोगं, तहा तहा समणा माहणा य ।
છ
. ૧૧ શ્
૧૦
૧૧
१२
93
*
सयं कडं णम्नकडं च दुक्खं, आहंसु विज्ञाचरणं पमोक्खं ॥ ११ ॥
રહ
શબ્દા : (૧) ફળ પ્રાપ્ત થવાનું બતાવે છે (૨) જાણી (૩) લેાકને (૪) żર્માનુસાર (૫) શ્રમણ અથવા શાકય ભિક્ષુ (૬) અથવા બ્રાહ્મણ આદિ પેાતાના અભિપ્રાય અનુસાર (૭) પેાતાના જ (૮) કાય`થી હાય છે (૯) અન્યના (૧૦) એમ પણ કહે છે કે દુ:ખ (૧૧) કરવાથી નહિ (૧૨) તીથ કર દેવ જ્ઞાન તથા (૧૩) ક્રિયાથી (૧૪) મેક્ષ (૧૫) બતાવે છે.
ભાવાર્થ:- શાકયભિક્ષુ અથવા બ્રાહ્મણ્ણા આદિ પોતાના અભિપ્રાય અનુસાર લેાકને જાણી, ક્રિયાને-કમને અનુસાર ફળ પ્રાપ્ત થવાનું ખતાવે છે, તથા એમ પણ કહે છે કે દુઃખ પેાતાના જ કાથી હાય છે, અન્યના કરવાથી દુઃખ ન હેાય, શ્રી તીથંકરદેવ જ્ઞાન તથા ક્રિયાથી મેાક્ષ પ્રાપ્તિ થવાનું કહે છે. ક્રિયાવાદી જ્ઞાન રહિત એકલ! ચારિત્રથી—ક્રિયાથી મેક્ષ બતાવે છે, વળી કહે છે કે જીવા જેવી જેવી ક્રિયા કરતા હાય તેને અનુસાર સ્વર્ગ, નરક આદિ ફળ પ્રાપ્ત થાય છે, એટલે ક્રિયા માત્રથી જ મેાક્ષ બતાવે છે, સંસારમાં જે સુખ દુઃખ જે કાંઇ હાય છે, તે પેાતાના જ શુભાશુભ કાર્યથી હાય છે, ઈશ્વરકૃત નહિ, આત્માને અક્રિય. માનવાથી સુખદુઃખની પ્રાપ્તિ કયાંથી હાઈ શકે ? પરંતુ તેઓના અભિપ્રાય એકાંત છે, જ્ઞાન સહિતની ક્રિયા જ ઇષ્ટ ફળ આપનાર બને છે, ક્રિયા રહિત જ્ઞાન પશુ સમાન અને જ્ઞાન રહિતની ક્રિયા પશુ અંધ સમાન જાણવી, પરતુ જ્ઞાન અને ક્રિયા બન્નેથી કાની ઇષ્ટ સિદ્ધિ હાઇ શકે છે. છતાં પ્રથમ જ્ઞાનની પ્રધાનતા જાણવી, પ્રથમ જ્ઞાન પછી દયા, એટલે પ્રથમ જ્ઞાનથી ઈષ્ટ અનિષ્ટ શુભ અશુભ લાભ હાની જાણી શકાય છે, જ્ઞાનથી જ ચારિત્ર અને તપની જરૂર છે એમ જાણી શકાય છે. પરંતુ એકલા જ્ઞાનથી પણ મેાક્ષ