________________
૨૨૬
સૂત્ર કૃતાંગ સત્ર અ. ૧૨ ઉ૦ ૧
ભણીને ભવિષ્યમાં થવાવાળી વાતને તથા ભૂતકાળમાં બનેલી વાતને જાણી શકે છે, તથા આકાશગજના, ભૂકમ્પ, આંતરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન, તથા નવમાં પૂર્વમાં ત્રીજી આચાર વઘુમાંથી ઉદ્ધત જે સુખ, દુઃખ, જીવન, મરણ, તથા લાભ, અલાભ આદિના સૂચક જે શા છે તે ભણીને જીવ ત્રણ કાળની મર્યાદિત વાતોને જાણી શકે છે. શુન્યવાદ માનવાથી આ વસ્તુ જાણી શકાય નહિ
केई निमित्ता तहिया भवति, केसिंचि तं विप्पडिएति णाण। ते विजभावं अणहिजमाणा, आहंसु विजापरिमोक्खमेव ॥१०॥
શબ્દાર્થ : (૧) કેદ (૨) નિમિત્ત (૩) સત્ય (૪) હોય છે (૫) કઈ કેઈ (૬) વિપરીત હોય છે (૭) નિમિત્તાના જ્ઞાન (૭) આ રીતે દેખતા થકા વિદ્યાના અધ્યયન (૮) નહિ કરનાર અક્રિયાવાદી (૯) વિદ્યાના (૧૦) કલ્યાણ કારી માને છે (૧૧) ત્યાગને.
ભાવાર્થ- કેઈ નિમિત્ત સત્ય હોય છે અને કોઈ નિમિત્તનાં જ્ઞાન વિપરીત પણ હોય છે, એમ જાણી અક્રિયાવાદીઓ વિદ્યાના અધ્યયન કરતા નથી અને વિદ્યાના ત્યાગને કલ્યાણકારી માને છે,
તિષ શાસ્ત્રને જોવામાં પિતાના ક્ષપશમની હીનતાના કારણે ફેર રહી જાય છે, તેથી અસત્ય પરિણામ આવે છે, ક્ષયપશમ સારો હાય ને ઉપગથી જોતિષને અભ્યાસ કરે તે પરિણામ સત્ય આવે તે હકીકતને શુન્યવાદીઓ જાણતા નથી, જેથી શૂન્યતાવાદીઓ પિતાના દુરાગ્રહને કારણે સત્ય હકીકતને જ્ઞાનને જાણી શકતા નથી. ( નિમિત્ત જોવામાં ગફલત થાય ઉપગ શૂન્ય થાય તે અસત્ય પરિણામ આવે, તેથી તેઓ મિથ્યાત્વભાવમાં રહી સંસારસાગરમાં પરિભ્રમણ કર્યા કરે છે.