________________
સત્ર કાગ સૂત્ર અ ૧ % રવજને, ધનસંપતિ, ધાન્ય આદિ અલગ અલગ પદાર્થોમાં મમત્વ સખી અારંભ પરિગ્રહમાં લીન બની નરક, તિર્યંચ આદિ ચાખે ગતિમાં ભ્રમણ કરતાં થકા દુઓને ભેગવે છે. એમ જાણી અપક્ષી જીએ વિવેક રાખી મમત્વભાવ દૂર કરી આરંભ પરિગ્રહથી દૂર રહે. શ્રાવક વર્ગે અલ્પારંભી, અલ્પ પરિગ્રહી બની આત્મહિત સાધન કરી માનવભવ સફળ બનાવ તે શ્રી ભગવંત મહાવીર સ્વામીન
ઉપદેશ છે.
वित्तं सोयरिया चेव, सव्वमेयं न ताणइ । संखाए जीवियं चेव, कम्मुणा उ तिउद्दई ॥ ५ ॥
શબ્દાર્થ : (૧) ધનદેલત (૨) સ્વજને (૩) સર્વ (૪) એઓ (૫) ત્રાણશરણ (૬) થતા નથી (૭) જાણું (૮) અલ્પકાળનું જીવન (૯) કર્મ (૧૦) નાશ કરે છે.
ભાવાર્થ – ધન દોલત મકાનો વગેરે અચેતન પરિગ્રહ તથા માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, જ્ઞાતિ આદિ સ્વજને વગેરે અતિકષ્ટદાયી માનસિક અથવા શારીરિક પીડા ભેગવતા અથવા તે મૃત્યુ સમયે સંસારી છે ને કેઈ ત્રાણ શરણે થતા નથી. દુઃખને નાશ કરવા કે દુઃખમાં ભાગ લેવા એટલે રક્ષણ કરવા કેઈ સમર્થ થતાં નથી, વળી મનુષ્ય જીવન અલ્પકાળનું છે. એમ જાણી સર્વ દુઃખને નાશ કરવા રૂપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫, સંયમ અનુષ્ઠાન (એ જ કર્મને ક્ષય કરવામાં સાધન રૂપ) તેનું આરાધન કરવું સંયમ અનુષ્ઠાન એ જ સાચે મેક્ષ માગે છે. તેમ જાણી આરંભ પરિગ્રહને ત્યાગ કરી આત્મકલ્યાણ પ્રાપ્ત કરવા ભગવંત મહાવીરને ઉપદેશ છે.
___एए गंथे विउक्कमे, एगे समणमाहणा । अयाणंता विउस्सित्ता, सत्ता कामेहि माणवा ॥ ६ ॥
૧૧