________________
૩-૪
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૨ ઉ. ૧ ભાવાર્થ- બુદ્ધિથી હીન વસ્તુ વરૂપને નહિ જાણનારા અકિયાવાદી ઘણા પ્રકારનાં કુશાની પ્રરૂપણ કરે છે અને એ શાના કથનને ગ્રહણ કરી ઘણાં મનુષ્ય અનંતકાળ સુધી સંસાર સાગરમાં જન્મ મરણરૂપ પરિભ્રમણ કરતા રહે છે અને દુઃખ ભગવે છે. णाइचो उएइ ण अत्थमेति, ण चंदिमा वड्ढति हायती वा ।
' ' ' ' 8 " ; सलिला ण संदंति ण वंति वाया, वंझो णियतो कसिणे हु
રોજ IIળી શબ્દાર્થ : (૧) સૂર્ય (૨) ઉગતો નથી (૩) અસ્ત (૪) થતો નથી (૫) ચંદ્રમાં (૬) વધતો નથી (૭) ઘટતે નથી (૮) નદીના પાણી (૯) વહેતાં નથી (૧૦) વાયુ (૧૧) વાતા નથી (૧૨) જૂઠા તથા અભાવ રૂપ છે (૧૩) જગત (1) સમરત (૧૫) નિશ્ચયથી.
| ભાવાર્થ- સર્વ શૂન્યતાવાદી કહે છે કે સૂર્ય ઉગતો નથી, અસ્ત થતો નથી, ચંદ્રમાની શુકલ પક્ષમાં વૃદ્ધિ કે કૃષ્ણ પક્ષમાં હાની થતી નથી, નદીનાં પાણી વહેતાં નથી, વાયુ વાતા નથી, સમસ્ત વિશ્વ જુઠા અથવા અભાવરૂપ છે, સમસ્ત જગત અર્થ શૂન્ય તથા નિશ્ચય અભાવરૂપ છે, જગતમાં જે વસ્તુઓ દેખાય છે, તે સર્વ માયારૂપ, સ્વપ્નવત તથા ઈન્દ્રજાલ સમાન મિથ્યા છે, આવી રીતે વસ્તુઓ પ્રત્યક્ષ દેખાવા છતાં શુન્યવાદીઓ તેઓને નિષેધ કરે છે, આવી રીતે મિથ્યાત્વ ભાવમાં રહેલા જીવો સત્ય સ્વરૂપને નહિ સમજતા અજ્ઞાનરૂપી અંધકારમાં રહી સંસાર પરિભ્રમણનાં દુઃખને ભોગવે છે.
जहाहि अंधे सह जोतिणावि, रुवाइ णो पासति हीणणेत्ते। संतपि ते एवमकिरियवाई, किरियं ण पसंति निरुद्ध पन्ना ॥८॥
-
૧૪
૧૫
૧૪