SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર કૃતાંગ સત્ર અ. ૧૨ ૧૦ ૧ વિનયની જ શિક્ષા આપે છે, સર્વ કલ્યાણનું ભાજન વિનય છે. આ રીતે એકાંત મતવાળાં વિનયવાદીએ મિથ્યાદષ્ટિ છે. अणोवसंखा इति ते उदाह, अढे स ओभासह अम्ह एवं । लवावसंकी य अणागएहिं, णो किरियमाहंसु अकिरियवादी ।। ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૧ શબ્દાર્થ : (૧) વિનયવાદી (૨) વસ્તુ તત્ત્વને નહિ સમજનાર (૩) એમ (૪) કહે છે (૫) અમારા પ્રયજનની (૬) સિદ્ધિ (૭) અને (૮) દેખીએ છીએ (૯) વિનયથી જ (૧૦) કર્મ બંધનની શંકા કરવાવાળા (૧૧) ભવિષ્યકાળ દ્વારા વર્તમાનની અસિદ્ધિ માની (૧૨) નિષેધ (૧૩) ક્રિયાને (૧૪) કરે છે (૧૫) અક્રિયાવાદી ભૂત તથા. ભાવાર્થ- વિનયવાદીઓ વસ્તુ તત્ત્વના સ્વરૂપને નહિ જાણનારા પિતાના પ્રજનની સિદ્ધિ અને વિનયથી જ દેખીએ છીએ અમોને છે. અહીં સુધી વિનયવાદીની માન્યતા જણાવી હવે ગા. ૪ના બીજા પદથી અક્રિયાવાદીના મંતવ્યને બતાવે છે. વિનય વાદીઓની માફક કમ બંધનની આશંકાવાળા અક્રિયાવાદી ભૂત તથા ભવિષ્યકાળને જ માનવાવાળા વર્તમાનકાળને નિષેધ કરી ક્રિયાને નિષેધ કરે છે. લોકાયતિક તથા શાકય આદિ મતમાં આત્માના અસ્તિત્વને જ માનતા નથી તે પછી તેના મતે ક્રિયા કયાંથી હોઈ શકે ? અને ક્રિયાને નિષેધ ત્યાં કર્મબંધ કયાંથી હોય? તેઓના મતમાં કર્મબંધને માનતા જ નથી, ખાલી આરોપ માત્ર બંધ માને છે, જેમ મુઠ્ઠી બાંધીને ખોલી નાખી વળી બૌદ્ધલોકો તે સર્વ પદાર્થોને ક્ષણિક માને છે વિશેષ ખુલાશે. મ. શ્રી જવાહર લાલજી કૃત સૂત્ર પાના ૧૦૦-૧૦૧માં જોઈ લે.
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy