________________
૨૨
સુત્ર કૃતગ સત્ર અ. ૧૨ : ૧
સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૨ મું. સમવસરણનામ
चत्तारि समोसरणाणिमाणि, पावादया जाई पुढो वयंति । किरियं अकिरियं विणियंति तइयं, अनाणमासु चउत्थमेव ॥
૧૦
૧૧ ૧૨
છે
.
| શબ્દાર્થ : (૧) ચાર સિદ્ધાંત (૨) સમવસરણ (૩) પરતીર્થિક (૪) જેને (૫) પૃથફ પૃથફ (૬) બોલે છે (૭) ક્રિયાવાદી (4) અક્રિયાવાદી (૯) વિનયવાદી (૧૦) અજ્ઞાનવાદી (૧૧) કહેલ છે (૧૨) ચોથા.
ભાવાર્થ – અન્ય દર્શનીઓ જે એકાંતરૂપથી માની રહેલા છે તે સિદ્ધાંત એ છે કે ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ, ચેથા અજ્ઞાનવાદ આ ચારે અલગ અલગ સિદ્ધાંતની માન્યતાવાળા છે. જે ક્રિયા અર્થાત પદાર્થને માન્ય રાખે છે તે ક્રિયાવાદી, ક્રિયા તથા પદાર્થને નહિ માનવાવાળા તે અક્રિયાવાદી, વિનયથી જ આત્મહિત માનવાવાળા તે વિનયવાદી, અજ્ઞાનથી જ આત્મહિત માનવાવાળા તે અજ્ઞાનવાદી. શાસ્ત્રકાર આ ચારે મતવાદીઓનું શું મંતવ્ય છે તે બતાવે છે કે એ ચારે મને એકાંતવાદી હાઈ મિથ્યાત્વરૂપ અને મિથ્યા ભાષણ યુક્ત વ્યવહારવાળા હોઈ તેનું દર્શન આદરવા ગ્ય નથી, તે હવે પછી જણાવે છે.
અrfજારા તા રા િચંતા, આણંદુજા જે વિનિશિનિના अकोविया आहू अकोवियेहिं, अणाणुवीइत्सु मुसं वयंति ॥२॥