________________
પ્ત થતાંગ રણ અ૧૧ - ૧ . '
૧૯ ભાવાર્થ - પ્રવજ્યા ગ્રહણ કર્યા પશ્ચાત કઈ અનુકુળ અથવા પ્રતિકૂળ પરીષહે ઉપસર્ગો પ્રાપ્ત થાય તે પણ મુનિ તેનાથી ચલાયમાન ન થાય સમભાવથી તે તે પરીષહેને સહન કરે, જેમ વાયુથી મેરુ પર્વત ચલાયમાન થતું નથી. એ રીતે દઢતા ધારણ કરી વૈર્યવાન બની સંયમમાં સ્થિર બની સંયમનું પાલન કરે
संधुरे से महापन्ने, धीरे दत्तेसणं चरे । निबुरे कालमाकखा, एवं (यं) केवलिणो मयं ॥
ત્તિમ રૂદ્રા
શબ્દાર્થ ઃ (૧) આવોને નિરોધ કરનાર (૨) મહા બુદ્ધિમાન () ધીર સાધુ (૪) ગૃહસ્થોએ દીધેલ નિર્દોષ આહારને (૫) ગ્રહણ કરે (૬) શાંતિ ચિત્તથી (૭) પંડિત ભરણને છે (૮) એ (૯) કેવળી ભગવંતોને (૧૦) અભિપ્રાય છે.
ભાવાર્થ- આશ્રદ્વારાને નિરાધ કરેલ મહાપ્રજ્ઞાવાન અને ૌર્યવંત સાધુ ગહસ્થાએ કીધેલ આહારને ગ્રહણ કરનાર, શાંતભાવમાં સમાષિભાવમાં રાગદ્વેષ રહિત બનેલ સાધુ, પંડિતમરણને ઈચ્છતા થકા સંયમ પાલન કરે, એ શ્રી કેવળી ભગવંતને મત છે, ઉપદેશ છે, અભિપ્રાય છે.
અધ્યયન અગિયાર સમાપ્ત.