________________
સત્ર થતાંગ સત્ર અ. ૧૧ ઉ. ૧ માને તેઓને પીડા ન આપે અને સર્વ જીવોની રક્ષાને માટે તથા પિતાના આત્માના કલ્યાણને માટે ઉત્સાહથી બળથી સંયમનું પાલન કરતા થકા વિચરે.
अइमाणं च मायं च, तं परिन्नाय पंडिए । सव्वमेयं णिराकिच्चा, णिव्वाणं संधए मुणी ॥३४॥
શબ્દાર્થ : (૧) માનને (૨) માયા તથા (૩) જાણી (૪) પંડિત (૫) તેને (૬) ત્યાગ કરે (૭) નિર્વાણ પ્રાપ્તિની (૮) ખોજમાં રહે (૯) મુંનિ. | ભાવાર્થ – વિદ્વાન સાધુ અતિ માન, માયા, દેવ, લેભનેસ્વરૂપને જાણુ સંયમપાલનમાં વિદન સમાન જાણી, ચારિત્રને નાશ કરનાર જાણીને સર્વ કષાયેને ત્યાગ કરે, કષાય સંસાર વૃદ્ધિનું કારણ છે સોના સાધનરૂપ અનુષ્ઠાનેમાં ગવેષક રહી સંયમનું
પાલન કરે !
संघर साहुधम्मं च, पावधम्म णिराकरे । उवहाणवीरिए भिक्खू, कोहं माणं ण पत्थए ॥३५॥
શબ્દાર્થ : (૧) સાધુ (૨) ક્ષમા આદિ () ધર્મની વૃદ્ધિ કરે (૪) પાપરૂપ કાર્યને (૫) ત્યાગ કરે (૬) સાધુ તપ કરવામાં (૭) પિતાનું પરાક્રમ પ્રગટ કરે (૮) સાધુ ધમાન આદિની (૯) પ્રાર્થના ન કરે.
| ભાવાર્થ- સાધુ પુરુષ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ .. શિ પ્રકારના ક્ષમા સહિતના ધર્મની વૃદ્ધિ કરતા થકા, પાપરૂપ અનુષ્ઠાનેને ત્યા કરી તપ કરવામાં પોતાનું બળ વીર્ય પરાક્રમ પ્રગટ કરતા થકાં, મૂળગુણ ઉત્તર ગુણની વૃદ્ધિ કરતાં થકાં, વાલિ