________________
૩૧}
સૂત્ર કૃતંગ સુત્ર અ૦ ૧૧
૨
कासवेण पवेदितं ।
इमं च धम्ममादाय,
૭
तरे सोयं महाघोरं, अन्तत्ताए परिव्वए ||३२||
શબ્દાર્થ : (૧) કાશ્યપ ગેાત્રી ભગવાન્ શ્રી મહાવીરે (૨) બતાવેલ (૩) ધર્મને (૪) પ્રાપ્ત કરી (૫) મહાધાર (૬) સ’સાર સાગરને સાધુ સંયમ ભાવથી (૭) પાર કરે (૮) એમ જાણી સાધુ આત્માના રક્ષણને માટે (૯) સંયમનું પાલન કરે.
-
ભાવાર્થ:- કાશ્યપગેાત્રી ભગવાન્ મહાવીરસ્વામીએ બતાવેલ ધર્મને ગ્રહણ કરીને બુદ્ધિમાન પુરુષ મહાન ઘેાર સંસાર સાગરના પારને પામે, તથા આત્મકલ્યાણ માટે આત્માના રક્ષણ માટે ઉપયેગ વંત રહી સંયમનું પાલન કરે, શ્રુત અને ચારિત્રરૂપ અહિંસામય તથા અપરિષ્ઠહરૂપ ધર્મોના પાલનથી જ આ જન્મ મરણરૂપ તથા એકગતિમાંથી શ્રીજી ગતિમાં જવારૂપ સંસાર પરિભ્રમણના નાશ કરી શાશ્વતાં મેાક્ષના સુખા પ્રાપ્ત કરી શકાય છે એમ સમજી સયમ પાલન કરવું એ જ શ્રેયસ્કર છે.
૧
२
3
દ
विरए गामधम्मेहिं, जे केई जगई जगा ।
૭
९
૧૦
૧૧
तेसिं अत्तुवमायाए, धामं ધ્રુવં પરિવર રૂા
શબ્દાર્થ : (૧) નિવૃત્ત થઇ (ર) સાધુ શબ્દાદિ વિષયાથી (૩) જે (૪) કાઇ (૫) જગમાં (૬) પ્રાણી છે (૭) તેઓને (૮) પેાતાના આત્મ સમાન સમજતા થકા (૯) ખળ સહિત (૧૦) સયમનું પાલન કરતા (૧૧) વિચરે.
સાવાઃ- સાધુ શબ્દાદિ વિષયામાં રાગદ્વેષને છેાડી તેનાથી નિવૃત્ત થઈ જગમાં રહેલા સર્વાં નાના મેાટા જીવાને સુખ પ્રિય છે દુ:ખ અપ્રિય છે. એમ જાણી સર્વ જીવાને પેાતાના આત્મા સમાન