________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૧૧ ૩૦ ૧
૧
૩
अहा आसाविणि नावं, जाइअंधो
19
दुरूहिया ।
९
દ
.
इच्छाई पारमागं, अंतरा य विसोयति ॥ ३० ॥
શબ્દા : (૧) જેમ (૨) જન્માંધ પુરુષ (૩) છિદ્રવાળી (૪) નાવપર (૫) ખેસી (૬) ઇચ્છનાર (૭) નદી સમુદ્રને પાર કરવા (૮) વચમાં જ (૯) ડૂબી જાય છે.
ભાવાર્થ :- જેમ કેાઇ જન્માન્ય પુરુષ છિદ્રવાળી નાવ પર એસી નદીને પાર કરવા ઇચ્છે છે, પરંતુ તે મધ્યમાં જ ડૂબી જાય છે, એવી રીતે અન્યતીથી શાકયાદિ લેાકેા સત્ય ધમ જે અહિંસા અને અપરિગ્રહરૂપ છે, તેના સ્વરૂપને નહિ સમજનાર, અને આરંભ પરિગ્રહથી ધમ મનાવનારા સંસાર સમુદ્રને પાર પામી શકતા નથી; પરંતુ સંસાર સમુદ્રરૂપ જન્મ મરણુના ચક્રાવામાં ફસાઇ રહે છે.
9
५
एवं तु समणा एगे, मिच्छट्टिी अगारिया |
દ
'
सोयं कसिण मावन्ना,
૩૧૫
૧.
आगंतारो महन्भयं ॥ ३१ ॥
શબ્દા : (૧) આવી રીતે ઉપરાકત કહેવા મુજબ (૨) કેટલાએક (૩) મિથ્યાદષ્ટિ (૪) શ્રમણ (૫) કાષ્ટ અનાર્યાં (૬) પૂર્ણાંરૂપે (૭) આશ્રવ (૮) સેવન કરી (૯) મહાભયને (૧૦) પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- ઉપરોક્ત કહેવા મુજબ કેટલાએક મિથ્યાદૃષ્ટિ અનાર્યાં શ્રમણા સંપૂર્ણ આશ્રવનું સેવન કરીને સંસારમાં વારંવાર પરિભ્રમણ કરતા થકાં જન્મ મરણરૂપ નરકાદિ દુઃખાને પ્રાપ્ત કરે છે અને સંસાર સમુદ્રમાં ( જેમ જન્માંધ પુરુષ છિદ્રવાળી નાત્રમાં ખેડા થયા મધ્યમાં જ ડૂબે છે) ડૂબતા થકાં મહાન ભયને પ્રાપ્ત કરે છે.