________________
સૂત્ર કૃતિંગ સૂત્ર અ૦૧૧ ૩૦ ૧
(૧૩) મિથ્યાત્વીઓ (૧૪) અનાર્યાં (૧૫) વિષય પ્રાપ્તિના (૧૬) ધ્યાન કરે છે (૧૭) તે ઉપરાકત પક્ષીની માક તેના ધ્યાન (૧૮) પાપી અધમ છે.
૧૪
ભાવાથ:- જેમ ઢંક, કાંક કુર, જલમુગ તથા શીખી નામનું પક્ષી જલમાં રહેતા થકા સદાય માછલાને પકડવાના અશુભ વિચારામાં રક્ત રહે છે, એવી જ રીતે મિથ્યાદષ્ટિ અનાય શ્રમણેા સદા વિષય પ્રાપ્તિના ધ્યાનમાં રક્ત રહે છે, તે તેમનું ધ્યાન તથા વિચાર અધમ અને પાપરૂપ છે, પૂર્વોક્ત અન્ય દેશની સ્વાદ, સુખમાં આસક્ત રહેલા તથા અહંકારમાં આસક્ત બનેલાં આત ધ્યાનમાં રત રહે છે, તેએ સર્વે, ભાવસમાધિથી દૂર જાણવા, તેમનું અષમઢાવાથી સંસાર પરિભ્રમણ રૂપ દુઃખનું
આચરણ પાપમય
વધારનાર જાણવું.
५.
सुद्धं मग्गं विराहिता, इहमेगे उ
.
૧.
દુમ્મસી !
।
૧૦ 99
'
उम्मग्गगता दुक्खं, घायमे संति तं तहा ||२९||
શબ્દા : (૧) આ જગમાં (૨) કેટલાએક (૩) મુ་દ્ધિ પુરુષ (૪) શુદ્ધ (૫) માર્ગને છોડીને (૬) વિરાધનાકરી (૭) ઉન્માર્ગમાં (૮) પ્રવૃત્ત રહે છે (૯) દુ:ખ તથા (૧૦) નાશની (૧૧) પ્રાર્થના કરે છે (૧૨) એ બધા.
ભાવાર્થ:- આ જગતમાં કેટલાએક કુબુદ્ધિ મનુષ્યા શુદ્ધ માની વિરાધના કરીને ઉન્માગમાં પ્રવૃત્ત રહી, શાકયાદિ દુઃખ તથા નાશને પ્રાપ્ત થાય છે, જે દોષ રહિત સમ્યગ્દ†ન આદિ માક્ષમાગ શાશ્વતા સુખને પમાડનાર દુ:ખના નાશ કરનાર એવા શુદ્ધ સત્યમાની, શાકયાદિ કુમાર્ગની પરૂપા કરીને વિરાધના કરી, અશુભ કર્મોના સ્રંચય કરી જન્મ મરણુરૂપ દુઃખાની પ્રાથના કરે છે.