________________
સત કુતગ સૂત્ર અ• ૧૧ ઉ. ૧
શબ્દાર્થ : (૧) અન્ય તીથીઓ (૨) બીજ તથા (૩) સત્ત જલને તથા (૪) તેઓને માટે બનાવેલ (૫) આહાર (૬) ભોગવતા થકા (૭) આર્તધ્યાન યુકત (૮) ધર્મનાજ્ઞાનથી (૯) રહિત (૧૦) સમાધિ રહિત છે.
| ભાવાર્થ – અન્યતીથીઓ, જવ, અજીવ આદિ તને નહિ જાણતા હેવાથી બીજ તથા સત્તજલ તથા તેમને માટે જ બનાવેલ આહારને ઉપભોગ કરતા થકાં સુખ, ઋદ્ધિ, તથા માન બડાઈમાં આસક્ત તથા ધન, ધાન્ય, દાસ, દાસી આદિ ઈહલેકના સુખના અર્થે પરિગ્રહ રાખનારા, મકાન આદિને પરિગ્રહ રાખનારા, તથા ગામ ક્ષેત્ર વગેરે પરિગ્રહને મમત્વભાવથી રાખનારા, આત ધ્યાનથી યુક્ત રહે છે, તેઓને શુભ ધ્યાન હોય જ કયાંથી ? પરિગ્રહ એ તે મોહનું ઘર છે, ધર્યતાને હાસ કરનાર, શાંતિને નાશ કરનાર, ચિત્તને સંચળ બનાવનાર, મદનું ઘર, પાપનું નિવાસ
સ્થાન, દુઃખની ઉત્પત્તિનું કારણ, સુખને નાશ કરનાર, ધ્યાનને રિપુ, કલેશ વધારનાર, પચન પાચન આદિ સાવદ્ય અનુષ્ઠાનની વૃદ્ધિ કરાવનાર, વિવેકથી ભ્રષ્ટ કરાવનાર, દુર્ગુણની વૃદ્ધિ કરાવનાર એવા પરિગ્રહના મમત્વવાળા જ ભાવ સમાધિથી ઘણું દૂર છે.
जहा ढंका य कंका य, कुलला मग्गुका मिही । मच्छेसणं झियायंति, झाणं ते कलसाधर्म ॥२७॥
તુ મના જે, નિઃજીઠ્ઠિી અજારિજા ! विसएसणं झियायंति, कंका वा कलुमाहमा ॥२८॥
શબ્દાર્થ : (૧) જેમ (૨) ટૂંક (૩) કંક (૪) કરર (૫) જલમુગ આદિ (૬) જલચર તથા પક્ષીઓ (૭) માછલીઓ પકડવા (૮) એક ધ્યાન રહે છે (૯) બુરા વિચારમાં જ રત (૧૯) એવી રીતે (૧૧) કઈ કઈ (૧૨) શ્રમણ