________________
કાર
સૂત્ર કૃતાંગ સત્ર અ૧૧ ઉ૦ ૧
आयगुत्ते सया दंते, छिन्नसोए अणासवे । जे धम्म सुद्धमक्खाति, पडिपुग्नमणेलिसं ॥२४॥
શબ્દાર્થ : (૧) પાપકાર્યથી આત્માને અલગ રાખનાર (૨) સદા () જીતેન્દ્રિય સંસાર (૪) પ્રવાહને છેદ કરનાર (૫) આશ્રવ રહિત પુરુષ (૬) પરિપૂર્ણ (૭) ઉપમા રહિત (૮) ધર્મ (૯) શુદ્ધ (૧૦) ઉપદેશ કરે છે.
ભાવાર્થ- જેને આત્મા મન વચન કાયાથી ગુપ્ત એટલે પાપથી રહિત, ઇન્દ્રિયે તથા મનને જીતનાર જીતેન્દ્રિય, મિથ્યાત્વ આદિ સંસાર પ્રવાહનો છેદ કરેલ છે અને એવા આશ્રવ રહિત પુરુષ તથા સમસ્ત દેથી રહિત પરિપૂર્ણ અને ઉપમા રહિત એવા શુદ્ધ ધર્મને ઉપદેશ આપે છે, તે ધમ સર્વ પાપની વિરતિરૂપ તથા અનુપમ અને મોક્ષની પ્રાપ્તિના કારણરૂપ અદ્વિતીય છે.
तमेव अविजाणता, अबुद्धा बुद्धमाणिणो । धुद्धा मोत्ति य मन्नंता, अंत एते समाहिए ॥२५॥
શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત પ્રતિ પૂર્ણ (૨) ધર્મને નહિ જાણનાર છે અજ્ઞાની હોવા છતા પિતાને (૪) જ્ઞાની માનનાર (૫) જ્ઞાની છું એમ (૬) હું (૭) માનવાવાળા (૮) એ પુરુષ (૯) સમાધિથી દૂર છે.
ભાવાર્થ:- પંક્ત શુદ્ધ અને પરિપૂર્ણ ધર્મને નહિ જાણ નારા અજ્ઞાની દાવા છતા અવિવેકી હોવા છતા પિતાને જ્ઞાની, વિવેકી માનનાર પરતીથીઓ અન્યની સમાધિથી દૂર છે.
ते य बीओदगं चेव, तमुद्दि-सा य ज कडं । भोचा झाणं झियायंति, अखेयनाऽसमाहिया ॥२६॥