________________
સત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૧ Û૦ ૧
શબ્દા : (૧) જે અન્ન પાન આદિ (ર) દાનની (૩) પ્રશ ́સા કરે છે (૪) વધને (૫) ઇચ્છે છે અને જે કાઇ દાનનેા (૬) તેઓ પ્રાણીઓના (૭) નિષેધ કરે છે તે (૮) જીવાની આજીવિકા વૃત્તિને (૯) નિષેધ (૧૦) કરે છે. ભાવાઃ- જે કાઇ અન્નદાન
૧.
--
તથા પાણીદાન આદિની પ્રશ'સા કરે છે તે છકાય જીવેાના વષને ઘાતને ઇચ્છે છે અને જે અન્ન તથા જલ દાનના નિષેધ કરે છે તે જે પ્રાણીએ આહાર પાણીના ઇચ્છુક છે તેની આજીવિકા વૃત્તિના ઇંદ કરે છે (પ્રાણીએની હિંસા વિના અન્નદાન કે જલદાન ખની શકતા નથી) તથી જેએ દાનના નિષેધ કરે છે, તેઓ આગમના રહસ્યને જાણતા નથી, ગીતા નથી આવા પ્રસ ંગે મુનિએ મૌન રહેવું.
3
r
दुहओवि तेण भाति, अस्थि वा नत्थि वा पुणो ।
।
७ ૧૧
आर्य रयस्स हेच्चा णं,
.
निव्वाणं पाउणंति ते ॥ २१ ॥
શબ્દાર્થ : (૧) તે બન્ને અભિપ્રાય (૨) જણાવે નહિ પર`તુ આવા પ્રકારની ભાષાથી (૩) સાધુ ઉપરાકત દાનેામાં પુણ્ય છે અગર (૪) પુણ્ય નથી (૫) કર્મ રજ (૬) બંધાય છે જાણી કર્મબંધ રૂપી આશ્રવના (૭) ત્યાગ કરી (૮) મેાક્ષને (૯) પ્રાપ્ત કરે.
ભાવાર્થ:- મન્નદાનશાળા તથા પાણીદાનશાળા આદિ દાનામાં પુણ્ય થાય છે કે પુણ્ય નથી એ બન્ને હકીકત સાધુ કહે નહિ, કેાઇ એ બાબત પૂછે તેા સાધુ મૌન રહે અને ક`રૂપી આશ્રવાના આવાગમનનેરાકી મેાક્ષનાં સુખાને પ્રાપ્ત કરે, અને ખાખતામાં હા અગર ના કહેવાથીકબંધ થાય છે એમ જાણી સાધુ મૌન ધાગુ કરે.
3
r
५
9
૧
निव्वाणं परमं बुद्धा, णक्खत्ताण व चंदिमा ।
દ
૭
.
'
૧૦
,,
तम्हा सा जए दंते निव्वाणं संघए मुणी ||२२||