________________
સૂત્ર કૃતાંગ સત્ર અ૧૧
- ૧
તૃષા આદિ પરિષહાથી ચલાયમાન નહિ થનાર અલ્પઆહાર શખ્યામાં ઉપગવંત અનેષણીય આહારદિને ત્યાગ કરી સંયમનું શુદ્ધ પાલન કરતા થકા વિચરે. એ સાધુને આચાર છે.
भूयाइं च समारंभ, तमुहिस्सा य जंकडं । तारिसं तु ण गिण्हेज्जा अन्नपाणं सुसंजए ॥१४॥
| શબ્દાર્થ : (૧) જીવોને (૨) આરંભ કરીને (૩) સાધુને ઉદ્દેશીને (૪) તૈયાર કરેલ આહાર (૫) તેવા પ્રકારના આહારને (૬) ન કરે (૭) પ્રહણ (૮) અન્ન (૮) પાણી (૧૦) ઉત્તમ સાધુ
ભાવાર્થ:- પ્રાણીઓને સમારંભ કરીને છોને પીડા ઉપજાવીને સાધુને દાન આપવા બનાવેલા ઉદ્દેશક આહાર પાણી ઉપકરણ આદિ ઉત્તમ તપસ્વી સાધુ પ્રહણ કરે નહિ, લેંગવે નહિ, આવા શુદ્ધ સંયમ પાલનથી મેક્ષમાર્ગ આરાધી શકાય છે.
पूईकम्मं न सेविजा, एस धम्मे धुसीमओ ।
जं किंचि अभिकखेजा, सव्वसो तं न कप्पए ॥१५॥
શબ્દાર્થ : (૧) આધાકમ આહારથી મિશ્રિત (૨) ન (૩) સેવન કરે (૪) એ જ (૫) ધર્મ (૬) સાધુને છે (૭) જે આહારમાં (૮) થોડી પણ (૯) દોષ હોવાની શંકા રહેતી હોય (૧૦) તેવા સર્વ આહાર (૧૧) સાધુ (૧૨) ગ્રહણ (૧૩) ન કરે.
ભાવાર્થ – શુદ્ધ આહારમાં આધાકમી આહારના એક પણ કણનું મિશ્રિત હોય તેવા આહારનું સાધુ સેવન કરે નહિ, એ શુદ્ધ સંયમ પાલન કરવાને સાધુ ધર્મ છે, તેથી શુદ્ધ આહારમાં