________________
સર કતાર સૂત્ર અ૧૧ ૨૦ ૧
રાદાથે : (૧) ઉપરોક્ત સિવાય (૨) ત્રસકાય રૂ૫ (૧) છ છે (૪) એ પ્રમાણે (૫) જીવોના છ ભેદ (૬) શ્રી તીર્થકર દેવોએ બતાવેલ છે (૭) એટલે (૮) આવકાયના ભેદ છે (૯) તથા અન્ય (૧૦) કેઈ છો (૧૧) નથી (૧૨) હતા.
| ભાવાર્થ - પૂર્વોક્ત જીવના પાંચ એકેન્દ્રિયજીના પાંચ ભેદને છો ભેદ આ ત્રસકાય જીવને છે તે આ પ્રમાણે શ્રી તીર્થ. કર દેએ બતાવેલ છે, તેનાથી ભિન્ન કોઈ અન્ય જ નથી, સમસ્ત જીના પાંચસોને ત્રેસઠ ભેદ કહેલા છે; પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, એ ચારમાં સક્ષમ અને બાદર એવા બે ભેદ છે તેના બંનેના પર્યાય અને અપર્યાપ્તા એમ બબે ભેદ ગણતા સેળ ભેદ થાય છે, વનસ્પતિમાં સૂમ સાધારણ અને પ્રત્યેક એમ ત્રણ ભેદ છે તેના પ્રર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતા છે ભેદ થાય સર્વમળી એકેન્દ્રિયના બાવીશ ભેદ થાય છે વગલેન્દ્રિયના છ ભેદ તિર્યંચપંચેન્દ્રિયના વીશ ભેદ તેમાં સંસી અસંશી એવા ભેદે છે ૩૩ મનુષ્યના ૧૪ નારકીના ૧૯૮ પિતાના એમ સર્વના મળી પાંચસોને ત્રેસઠ ભેદને જાણી તેની દયા પાળવી એ સાધકનો આચાર છે. તેની વિસ્તારથી વિગત શ્રી પન્નવણું સૂત્ર આશ્રી એ સો એક બેલના બૃહદ થેક સંગ્રહમાં છે.
सव्वाहिं अणुजुत्तीहिं, मतिमं पडिलेहिया । सम्वे अकंतदुक्खा य, अतो सव्वे न हिंसया ॥९॥
શબ્દાર્થ : (૧) સર્વ પ્રજ્ઞાથી (૨) સર્વ યુક્તિથી (૩) બુદ્ધિમાન કેવળજ્ઞાની ભગવંતે (૪) પિતાના જ્ઞાનથી જાણીને (૫) સર્વ જીવોને (૬) દુઃખ (૭) અપ્રિય છે (૮) તેથી (૯) એ સર્વ જીવોને (૧૦) હણવા (૧૨) નહિ.
| ભાવાર્થ - કેવળજ્ઞાની ભગવંતે એ પિતાના કેવળજ્ઞાન કેવળદર્શનથી જાણી જોઈ છકાયજીવાના વપણાનો નિશ્ચય કરેલ