________________
માત્ર કૃતમ સત્ર - ૧૧
૧
સત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૧ મુ.
મોક્ષમાર્ગ
कयरे मग्गे अक्खाए, माहणेणं मईमत्ता ।।
जं मग्गं उज्जु पावित्ता,
ओहं तरह दुत्तरं ॥१॥
શબ્દાર્થ : (૧) ક (૨) માર્ગ (૩) કહેલ છે (૪) ભગવંત (૫) કેવળજ્ઞાની (૬) જે (૭) ભાર્ગ (૮) સરલ (૯) પામીને (૧૦) સંસાર રૂપી અંધ (૧૧) કસ્તર (૧૨) તરી જાય છે.
| ભાવાર્થ – અહિંસાના ઉપદેશક કેવળજ્ઞાની ભગવંત મહાવીર સ્વામીએ મોક્ષની પ્રાપ્તિ માટે કયે સરલ માર્ગ બતાવેલ છે કે જે માગને પાપ્ત કરી છે સંસાર સમુદ્રરૂપી એઘને તરી પારપામીને મોક્ષને પ્રાપ્ત કરી શકે. સંસાર સમુદ્રને પાર કરવાની સામગ્રી પ્રાપ્ત કરવી કઠિન રહેલ છે, મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, રૂપ, આરોગ્યતા, લાંબુ આયુષ્ય, બુદ્ધિ, સૂત્ર સાંભળવાને વેગ, અને તેના ઉપરની શ્રદ્ધા, પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા તથા નિર્મળ ચારિત્ર એ બધાની પ્રાપ્તિ થવી ઘણી દુલભ છે. જાણી અમૂલ્ય માનવભવ પ્રાપ્ત થયેલ ને સફળ બનાવવા જ્ઞાન દર્શન ચારિત્ર ત૫રૂપ ધર્મ આરાધન કરવું એ આત્મ શ્રેયનું કારણ છે.
तं. मग्गं णुत्तरं सुद्धं, सव्वदुक्खविमोक्खणं । आगामि णं जहा भिवच ! तं णो हि महामुणी ॥२॥