________________
૨૩૪
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૦ ૦ ૧
છે પરંતુ પેાતાના મુત્યુબાદ (૧૦) મેહને (૧૧) અન્ય (૧ર) લેાકા (૧૨) તેના (૧૪) સ ́પત્તિને હરી લે છે (૧૫) ધનાદિ.
ભાવાર્થ:- માતા, પિતા, અંધવ, મિત્ર આદિ સ્વજને અગર ધન સંપત્તિ વગેરે કાઇ આત્માને શરણભૂત થતા નથી. સુખ તથા દુઃખ પેાતાને એકલાને જ ભેગવવાં પડે છે, પરભવમાં જીવ એકલા જાય છે. એમ જાણી સાધકે ધન ધાન્ય પશુ તથા સ્વજનાના મમત્વને ત્યાગી સંબધ છેાડી અને આરંભ તથા પરિગ્રહથી અલગ થઇ. આત્મસાત રૂપજ્ઞાન, દર્શન ચારિત્રનું આરાધન કરવું. જીવા સ્વજન વગેરે બધીના વિયેાગે રૂદન કરે છે અને માહની વૃદ્ધિ કરે છે. પરંતુ પેાતાના મૃત્યુ બાદ મરનારને ભૂલી સ્વજના આદિ તેના ધનને હ ણ કરે છે, ધનને વહેંચી લઇ આનંદ ભાગવે ઇં એમ જાણી મહ્ત્વને દૂર કરવા. મનુષ્યા પેાતાના સ્વાર્થ માટે પ્રાણી જીવાની હિંસા કરી કષ્ટ ભગવી ધન ઉપાર્જન કરી કર્મીની ગાંસડી ખાંધી ધનને છેડી પરલેાકમાં એકલા ચાલ્યા જાય છે. સ્વામય સ'ખ'ધીએ તેના જીવતાં પણ ધનાદિમાંથી ભાગ પડાવે છે અને મરણ પછી પ તેના ધનને ગ્રહણ કરી મેાજ ઉડાવે છે. મરનારને કોઈ સ્વજન યદ કરતા નથી. એમ જાણી આત્માથી જીવાએ ધમ આરાધન કરી માત્માનું સાધન કરી લેવું જેથી ભવિષ્યકાળ સુખરૂપ અને અને શુભ .તિ પ્રાપ્ત થાય.
4
.
सीहं जहा र डुमिगा चरंता,
दुरे चरंती परिसंकमाणा । एवं तु मेहानि समिक्ख धम्मं, दूरेण पावं परिवज्जएजा ||२०||
C
१०
૧૩ १२
૧૩
શબ્દા (૧) સિ`હનાભયથી (૨) મૃગા સિંહના વાસથી (૩) દૂર દૂર (૪) ક્રૂરતા (૫) વચરતા હોય છે (૬) ડરતા થકા (૭) એવી રીતે (૮) મુદ્ધિમાન પુરુષ (.) વિચાર કરી (૧૦) ધર્માંના (૧૧) દૂર રહી (૧૨) પાપથી (૧૩) પાપને છે । દે.