________________
સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧
ઉ. ૧
आउक्खयं चेव अबुझमाणे, ममाति से साहसकारि मंदे। अहो य राओ परितप्पमाणे, अहेसु मुढे अजसमरेव्व ॥१८॥
શબ્દાર્થ : (૧) આરંભમાં આસક્ત પુરુષ આયુષ્યનાં ક્ષય હેવાનું (૨) જાણતા નથી (૩) મૂર્ખ છ વસ્તુઓ ઉપર (૪) મમતા રાખતા થકા (૫) પાપકર્મો કરે છે (૬) દિવસ રાત્રિ (9) ધનની ચિંતામાં રહે છે અને "પિતાને (૮) અજર અમરમાની (૯) આર્ત બની ધન સંપત્તિમાં આસકત રહે છે (૧૦) મૂર્ખ છો.
| ભાવાર્થ- આરંભમાં આસક્ત અજ્ઞાની છે પિતાના આયુષ્યને ક્ષય થવાને છે. તેને તેને ઊપ નથી અને પરપદાર્થમાં સ્વજન, ધન, સંપત્તિ આદિ વસ્તુઓમાં મમત્વ રાખી - પાપકર્મો કરતાં ડરતા નથી અને રાત્રિ દિવસ આર્તધ્યાન વડે ધનની ચિંતામાં દતચિત્ત રહેતા થકા કલેશને ભગવે છે તથા આયુષ્ય ક્ષયના ઊપગ રહિત પિતાને અજરઅમરમાની ધન સંપત્તિમાં આસક્ત બની, અમૂલ્ય માનવભવને વ્યર્થ બનાવી જીવન વ્યતીત કરે છે. એમ જાણી આત્માથી એ સંસારના સ્વરૂપને જાણી, આત્મકલ્યાણરૂપ ધર્મ આરાધન કરવામાં જાગૃત રહેવું.
जहाहि वित्तं पसवोय सव्वं, जे बंधवा जे य पियाय मित्ता। लालप्पती सेऽवि य एइ मोहं, अन्ने जणा तसि हरति वित्तं ॥
શબ્દાર્થ: (૧) ત્યા ગે (૨) બન (૩) સર્વ (૪) પશુઓ આદિ (૫) બન્ધવ (૬) પિતા ()-પ્રિય મિત્ર એ કોઈ ઉપકાર કરનાર નથી શરણભૂત નથી તથાપિ મનુષ્ય સંબંધિઓ માટે તેના (૮) વિયોગે રુવે છે ને (૯) પ્રાપ્ત કરે