________________
સુત્ર કૃતાંગ સુત્ર અ૦૧॰ đ૦ ૧
ભાવાઃ- જેમ પૃથ્વી ઉપર વિચરતા મુલાએ મૃત્યુના ભયની શકાથી સિંહના નિવાસથી દૂર દૂર વિચરે છે, એવી રીતે બુદ્ધિમાન પુરુષે ધર્મના વિચાર કરીને આત્માના કલ્યાણ માટે પાપકમથી દૂર રહી પાપ કાના ત્યાગ કરવા અને સંયમ પાલનમાં ઉપયાગવંત રહેવું, એ જ સાધકના ખાચાર છે અને આત્મહિતનું કારણ છે. જાણી પાપકર્માંના ત્યાગ કરવા.
૨૫
3
'
संधुज्झमाणे उ णरे मतीमं, पावा अप्पा नवा ।
.
१२
૧.
૧૩
हिंसपसूयाई दुहाई मत्ता, वेराणुबंधीणि महन्भयाणि ॥२१॥
રાખ્યા : (૧) ધર્મને સમજવાવાળા (૨) પુરુષ (૩) બુદ્ધિમાન (૪) પાપકાર્યોથી (૫) પેાતાને (૬) નિવૃત્ત કરે (૭) હિ'સાથી (૮) ઉત્પન્ન કર્યાં (૯) દુઃખ ઉત્પન્ન કરાવે છે (૧૦) બૈર ઉત્પન્ન કરાવે છે (૧૧) મહાભય ઉત્પન્ન કરાવે છે (૧૨) એમ જાણીને હિંસા કરે નહિ.
ભાવાર્થ:- ધમ ના તત્ત્વને જાણનારા પુરુષ પાપકાર્યોથી અલગ રહે. હિંસાથી ઉત્પન્ન કર્યાં, બૈર ઉત્પન્ન કરાવે છે અને બૈર છે તે મહાભયનું કારણ છે અને દુઃખ ઉત્પન્ન કરાવનાર છે. એમ જાણી આત્માથી એ હિંસાથી દૂર રહેવું. સમ્યક્ શ્રુત તથા ચારિત્રરૂપ ધ્રુમ જીવાને ભાવ સમાધિ પ્રાપ્ત કરાવનાર છે અને હિંસા તથા પરિગ્રહ મમત્વ જીવાને નરકાદિ ગતિના દુઃખ ઉત્પાદકના હેતુ છે. એમ જાણી આરંભ પરિગ્રહથી નિવૃત્ત થઈ સયમ પાલન કરવામાં ઉપયેાગવંત રહેવું એ મુમુક્ષુ જીવાને તથા સાધકને હિતનું કારણ છે.
• 4
સ
Y
मुस न बूया मुणि अत्तगामी, णिव्वाणमेयं कसिणं समाहिं ।
' ૧૦
૧૧
૧૩
१२
96
૧૧
सयं न कुज्जा न य कारवेज्जा, करंनमन्नंपि य णाणुजाणे
॥૨૨॥