________________
સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧° ઉ૧
૨૯૧
ભાવાર્થ- જે સાધુ વચનથી ગુપ્ત રહે તે ભાવ સમાધિને પ્રાપ્ત કરે છે, એમ જાણી શુદ્ધ લશ્યાને ગ્રહણ કરી સંયમ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. સાધુ સ્વયં ઘર-મકાન બનાવે નહિ, અન્ય પાસે બનાવરાવે નહિ, સાંસારિક સર્વ કાર્યોથી અલગ રહે, ગૃહસ્થનાં કાર્યો ન કરે, કરાવે નહિ, તેમ જ તેનું અનુમોદન પણ ન કરે, તથા ઝીઓથી તદ્દન અલગ રહે, તેનાં સંસર્ગને સંસાર પરિભ્રમણનું કારણ જાણી સર્વથા ત્યાગ કરે.
જે જે રોrf શરિબાવા, gવરાતિ . आरंभसत्ता गढिता य लोए धम्म ण जाणंति विमुक्खहेउ
શબ્દાર્થ ઃ (૧) જે કઈ (૨) આ લોકમાં (૩) આત્માને ક્રિયા રહિત માને છે (૪) અન્ય (૫) પૂછે તેને (૬) મેક્ષ (૭) આદેશ કરે છે (૮) આરંભમાં (૯) આસક્ત (૧૦) વિષયોમાં મૂચ્છિત છે (૧૧) તે જીવો (૧૨) ધર્મને (૧૩) જાણતા નથી (૧૪) મેક્ષના કારણ રૂપ.
ભાવાર્થ:- આ લેકમાં જે કઈ આત્માને ક્રિયા રહિત માને છે અને અન્ય કે મોક્ષ સંબંધમાં પૂછનારને અક્રિયાવાદને મોક્ષનું કારણ બતાવે છે. આરંભમાં આસકત અને વિધ્ય ભાગોમાં મૂચ્છિત છે મોક્ષના કારણરૂપ ધર્માના સ્વરૂપને જાણતા નથી. આ જગતમાં સાંખ્ય આદિ દર્શનવાળા આત્માને ક્રિયા રહિત માને છે. આત્મા સર્વવ્યાપી માનતા હોવાના કારણે આ માને ક્રિયા રહિત હેવાનું માને છે, જેથી તેમની માન્યતા અનુસાર કિયા રહિત આત્મામાં બંધ મોક્ષને પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી. છતાં અકિયાવાદમાં મોક્ષ હોવાને ઉપદેશ તેઓ આપે છે અને વિષય ભેગોમાં આસક્ત