________________
૩૯૦
સૂત્ર કૃતાંગ સુત્ર અ૦ ૧૦ ૧
દ
9
अरई रई व अभिभूय भिक्खू, तणाइफासं तह सीयफासं ।
.
૧૦
૧૩
१२
૧૩
उन्हं च दंसं चऽहियास एज्जा, सुभि व दुभि व तितिक्खएज्जा
॥ ૨૪ ॥
શબ્દા : (૧) સંયમમાં અતિ અથવા ખેદ (ર) અસયમમાં રતિ અથવા રાગને (૩) ત્યાગી (૪) સાધુ (૫) તૃણુ આદિના (૬) સ્પર્શ (૭) શીત (૮) ઉષ્ણુ (૯) ડાંસ મચ્છરના (૧૦) સ્પર્શીને સહન કરે તથા (૧૧) સુગંધ (૧૨) દુ ́ધના સ્પર્શને (૧૩) સહન કરે.
ભાવાઃ:- સાધુ સંયમ પ્રત્યે અરુચિ અથવા ખેદ ન કરે તથા અસંયમમાં રતિ ન કરે રતિ તથા અતિના ત્યાગ કરી, આાશ વધના તથા તૃણુ સ્પના, શીતના, ઉષ્ણુના, ડાંસ મચ્છરનાં, સુગંધ તથા દુધના સ્પર્ધાને તથા ક્ષુધા તૃષાના પરીષહ તથા ઉપસર્વાંને સમભાવે સહન કરે, વિષયામાં અનાસક્ત રહેનાર પુરુષ ભાવ સમાધિને પ્રાપ્ત કરી શકે છે. એમ જાણી સમભાવથી સંયમનું પાલન કરવું.
9
गुतो बईए य समाहिपत्तो लेसं समाह परिवज्जा |
'
૧૦
૧૨
૧૩
99
हिं न छाए गवि छायएज्जा, संमिस्सभावं पयहे पयासु
॥ શ્← |
શબ્દા : (૧) સાધુ વચનની (૨) ગુપ્તિ રાખનાર (૩) સમાધિને પ્રાપ્ત કરે છે (૪, પ્રશસ્ત લેસ્યા (પ) ગ્રહણ કરી (૬) સયમનું પાલન કરે (૭) ધરને (૮) બનાવે નહિ (૯) ધર કરાવે (૧૦) ન અન્ય પાસે (૧૧) મીના (૧૨) સંસĆના (૧૩) ત્યાગ કરે.