________________
સત્ર કૃતાંગ સૂત્ર અ• ૧૦ ૦ ૧
૨૫૫
9
२
દ
O
आदीणवित्तीय करेति पावं, मंता उ एगंतसमाहिमहु |
.
૧૦
૧૨
૧૧
93
૧૪
९
बुद्धं समाहीय रते विवेगे, पाणातिवाता विरते ठियप्पा ||६||
શબ્દા : (૧) જે પુરુષ દીનવ્રુતિ અથવા ભિખારીના ધંધા કરતા હાય તે પણ (ર) પાપ (૩) કરે છે (૪) જાણી તીર્થંકરાએ (૫) એકાંત (૬) સમાધિના ઉપદેશ (૭) આપેલ છે તેથી (૮) વિચારવાન (૯) આત્મચિત્ત પુરુષ (૧૦) સમાધિ તથા (૧૧) વિવેકમાં (૧૨) અનુરકત રહે (૧૭) પ્રાણાતિપાતથી (૧૪) નિવૃત્ત રહે.
ભાવાથ:- જે પુરુષ કંગાલ તથા ભિખારી આદિના કરુણાજનક ધંધા કરતા હાય તેએ પણ પાપના અશુભ ક`મ`ધન કરે છે, કારણ કે તેના અધ્યવસાયેા શુદ્ધ હેાતા નથી, ત્રણે ચેાગને વેપાર અશુભ હૈાય છે. એમ જાણી શ્રી તીથ કરદેવાએ ભાવ સમાધિરૂપ અહિંસા પ્રધાન શ્રુત ચારિત્રરૂપ ધર્મના ઉપદેશ આપેલ છે. ભિખારી આદિ કનિષ્ટ ધધામાં આહારની અપ્રાપ્તિ થતાં ટુકડા માટે સ્થળ ભટકતા આ રૌદ્ર ધ્યાનથી કપાય તથા દુરાચારની વૃદ્ધિને કારણે નરકાગિતિમાં ઉત્પન્ન થઇ ત્યાં દુઃખા ભાગવે છે, જેથી સમાધિના ઇચ્છુક વિચારશીલ અને શુદ્ધ ચિત્ત પુરુષ ભાવ સમાધિરૂપ સંયમમાં તથા વિવેકમાં અનુરક્ત રહી પ્રાણાતિપાત આદિ સાવદ્ય અનુષ્ઠાનેાથી નિવૃત્ત રહે.
સ્થળ
9.
सव्वं जंग तू समयाणुपेही, पियमप्पियं करसह णो करेजा ।
તુ
5
૧૭
૧૧
૧૪
૧૯
हा दीणो य पुणो विसन्नो, संपूयणं चेव सिलोयकामी ||७||
'
શબ્દા : (૧) સમસ્ત (૨) જગતને (૩) સમભાવથી (૪) દેખે (૫) સાધુ (૬) કાષ્ઠનું (૭) પ્રિય (૮) અપ્રિય (૯) નહિ (૧૦) કરે (૧૧) પ્રશજ્યા લઇ પરીષહ પ્રાપ્ત થતાં (૧૨) દીનમની (૧૩) પશ્ચાત્ (૧૪) પતિત થાય છે (૧૫) કાઇ પૂજા (૧૬) પ્રશ'સાના (૧૭) અભિલાષી બને છે,