________________
સત્ર કતગ સૂત્ર અ. ૧૦ ઉ૦ ૧
૨૮૩
આહારવાળા (૫) તપસ્વી (૬) સાધુ (૭) આત્મા (૮) સમાન માનવાવાળા (૯) પૃથ્વી આદિ ને (૧૦) સંયમ પાલન કરે (૧૧) આશ્રવનું (૧૨) સેવન ન કરે (૧૩) અસંયમી જીવન માટે ધનધાન્યાદિને (૧૪) સંચય (૧૫) ન કરે.
ભાવાર્થ – શ્રત અને ચારિત્રરૂપ ધર્મનું કથન કરવાવાળા અથવા ઉપદેશ દેવાવાળા અને તીર્થ કર દેવોએ ઉપદેશેલ ધર્મમાં શંકા રહિત પ્રાસુક આહારથી શરીર નિર્વાહ કરવાવાળા ઉત્તમ તપસ્વી સાધુ જગતના સર્વ જીવોને પોતાના આત્માસમાન માની સંયમનું પાલન કરે, તથા આ લેકમાં ચિરકાળપર્વત જીવન જીવવાની ઈચ્છા રાખી આ નું સેવન કરે નહિ, અસંયમી જીવન માટે ભવિષ્યકાળના ઉપયોગ માટે ધન ધાન્ય આદિ પરિગ્રહ સંચય કરે નહિ. તેમ જ જેમ મને દુઃખ અપ્રિય છે એ જ રીતે સર્વ જીવને દુઃખ અપ્રિય જાણ કે જીવોની હિંસા કરે નહિ અને ઉપગવંત રહી સર્વ દુઃખનો નાશ કરનાર સંયમનું શુદ્ધ પાલન કરે એ મુનિ આચાર છે.
सविदियाभिनिव्वुडे पयासु, चरे मुणी सव्वतो विप्पमुक्के । पासाहि पाणे य पुढोवि सत्ते, दुक्खेण अट्टे परितप्पमाणे ॥४॥
શબ્દાર્થ : (૧) સ્ત્રીઓના વિષયમાં (૨) સાધુ પુરૂ પિતાની (૩) સર્વ (૪) ઈન્દ્રિયોને (૫) વશ રાખી જીતેન્દ્રિય બને બહાર તથા આભ્યન્તર (૬) સર્વ બંધનોથી (૭) મુકત થઈ (૮) સંયમનું પાલન કરે (૯) અલગ (૧૦) પ્રાણુ વર્ગ (૧૧) છો (૧૨) દુઃખથી (૧૩) આર્ત તથા (૧૪) પરિતાપ પામી રહેલા છે તેને (૧૫) દે.
ભાવાર્થ – સાધુ સ્ત્રીઓના વિષયમાં અનાસક્ત રહી, પિતાની સર્વ ઈન્દ્રિયાને વશ રાખી જીતેન્દ્રિય બની બાહ્ય તથા આભ્યન્તર, સ્વજને, ધન, ધાન્ય આદિ બાહ્ય સંપત્તિ, તથા માન પ્રતિષ્ઠા આદિ આભ્યન્તર પરિગ્રહ, તથા સર્વ કષાયેનાં બંધનોથી મુક્ત થઈ દેહ