________________
સત્ર કૃતગિ સૂત્ર અ૦ ૧૦ ૧૧ ૧
उडू अहेयं तिरियं दिसासु, तसा य जे धावर जे य पाणा।
t૨
૧૧.
૧૪ ૧૩
हत्थेहिं पाएहि य संजमित्ता, अदिनमन्नेसु य णो गहेजा ॥२॥
શબ્દાર્થ : (૧) ઉર્વ (૨) અધો (૩) તિરછી (૪) દિશાઓમાં (૫) ત્રસ અને (૬) સ્થાવર (૭) પ્રાણી રહેલ છે તેને (૮) હાથ અગર (૮) પગ (૧૦) વશ રાખી પીડા આપવી નહિ (૧૧) અન્ય (૧૨) નહિ દીધેલ (૧૩) વસ્તુ ગ્રહણ (૧૪) કરવી નહિ.
ભાવાર્થ- ઉચી દિશામાં, અધે દિશામાં, તિરછિ દિશામાં જે ત્રસ અને સ્થાવર છો રહેલા છે, તેઓને સાધકે-મુનિએ પિતાના હાથે તથા પગ આદિ અંગોપાંગ વશ કરી પીડા આપવી નહિ, તેમ જ અન્ય નહિ દીધેલ કેઈ વસ્તુને ગ્રહણ કરવી નહિ, કારણ કે હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહ મમત્વ એ સર્વ કર્મબંધનનાં કારણ છે, જેથી મન, વચન તથા શરીરની ક્રિયા ઉછુવાસ, નિઃશ્વાસ, ઉધરસ, છીંક, અધેવાયુ આદિ સમયે ઉપયોગ રાખી આરંભથી અલગ રહીને ભાવ સમાધિનું પાલન કરવું. અહીં અદત્તના ત્યાગ સાથે મૈથુન, પરિગ્રહ મમત્વને પણ ત્યાગ સમાજ, વ્રત પાલનમાં અને ત્યનો ત્યાગ પણ સમજવો, વીતરાગ દેવ કથિત માગને આત્મકલ્યાણ રૂપ જાણું આચરે શ્રેયસ્કર છે.
११
१२
૧
सुयक्खायधम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आयतुले पयासु। आयं न कुज्जा इह जीवियट्ठी, चयं न कुज्जा सुतवस्सि भिक्खू
રૂા. શબ્દાર્થ: (૧) શ્રત અને ચારિત્ર (૨) ધર્મનું સુંદર રીતિથી પ્રતિપાદન કરવાવાળા ધર્મમાં (૩) શંકા નહિ કરવાવાળા (એ પ્રાસુક