________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ૧
ભાષા :- વિદ્વાન મુનિએ અતિ માન માયા ક્રાય લાભાદિ કષાયે તથા સર્વ પ્રકારના કાનભેગા ઇન્દ્રિયાના વિષયા, એ બધા સંસાર પરિભ્રમણ રૂપ જન્મ, જરા, મરણ, પ્રતિકૂળતા, રાગેા આદિ દુઃખના હેતુએ છે, એમ સમજી તેના ત્યાગ કરી સુનિ મેાક્ષ-નિર્વાણુ પ્રાપ્ત કરવા રૂપ સંયમનું શુદ્ધ પાલન કરતા થકા વિચરે, એ જ સત્ય માક્ષ માગ છે.
નવસુ અધ્યયન સમાપ્ત,
૧૫.