________________
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ૧૦ ૧ આધાર રૂપ છે, તે પ્રાપ્ત થ દુલભ જાણ કરવા સમર્થ હોય તે વીર પુરુષ કહેવાય.
આઠ કર્મને નાશ
૧૦
अगिद्धे सदफासेसु, आरंभेसु अणिस्सिए । सव्वं तं समयातीतं, जमेतं लवियं बढ़ ।३५॥
શબ્દાર્થ : (૧) આસક્તિરહિત (૨) શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શમાં (૩) સાવદ્ય (૪) અનુષ્ઠાનોથી રહિત (૫) સર્વ (૬) હકીકત (૭) જે જિનાગમથી (૮) વિરૂદ્ધ તેને નિષેધ કરેલ છે (૯) જે મે (૧૦) ઘણી ઘણી (૧૧) હકીકતો કહી (૧૨) તેમાં જિનાગમથી અવિરૂદ્ધને નિષેધ નથી. આ
ભાવાર્થસાધુ મનહર શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શાદિ વિષમાં આસક્ત ન થાય, તથા સાવદ્ય અનુષ્ઠાન કરે નહિ, એ ઉપગ સાધકે સતત રાખવાની જરૂર છે, કારણ કે જીવહિંસા રૂપ જે આરંભ છે, તે જન્મ મરણાદિ રૂપ સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરાવનાર છે, એમ જાણી આરંભ પરિગ્રહથી દૂર રહેવું, આ અધ્યયનમાં જે જે વિધાને જિનાગમથી વિરૂદ્ધ છે અને આત્માને અહિત કરે છે તેને નિષેધ કરેલ છે તેને ત્યાગ કરવો અને જે સંયમને પુષ્ટ કરનાર આત્માને હિતકારક છે તેનું પાલન કરવાનું કહેલ છે.
अहमाणं च मायं च, तं परिणाय पंडिए । गारवाणि य सवाणि, णिव्वाणं संधए मुणि ॥३६॥
શબ્દાર્થ : (૧) અતિમાન (૨) માયા આદિ (૩) સર્વ કષાયને (૪) જાણે (૫) પંડિત (૬) સર્વ પ્રકારના (૭) વિષય ભોગને ત્યાગ કરી (૮) મેક્ષની (૯) પ્રાર્થના કરે (૧૦) મુનિ.