________________
રW
સત્ર કૃતાંગ સત્ર અ ૯ ૧૦ ૧
કરવામાં તત્પર, દૌર્યવાન, જિતેન્દ્રિય હેય, આત્મપ્રજ્ઞાવંત વીર પુરુષ આચાર્ય મહારાજની વૈયાવચ્ચ સેવા કરવાવાળા સાધકે જ આત્મજ્ઞાન અથવા આત્મ કલ્યાણનું ગષણ કરવા સમર્થ બને છે. અને જ્ઞાન દર્શન ચારિત્રમાં સ્થિર થઈ જીવન પર્યત ગુરુકુળવાસમાં રહી જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે, પરીષ, ઉપસર્ગો ઉત્પન થતા ક્ષોભને ન પામતા સોભાવે સહન કરતા થકા સંયમ પાલન કરતા થકા મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.
गिहे दीवमपासंता, पुरिसादाणिया नरा । ते वीरा बंधणुम्मुक्का, नावकंखति जीवियं ॥३४॥
શબ્દાર્થ : (૧) ગૃહસ્થવાસમાં રહેનારા (૨) જ્ઞાનના લાભને (૩) પ્રાપ્ત કરી શકતા નથી (૪) જ્ઞાની પુરુષના સંત્સગની જરૂર (૫) જ્ઞાન પ્રાપ્ત કરવા મુમુક્ષુ પુરુષને (૬) બંધનથી મુક્ત (૭) વીર પુરુષ (૮) અસંયમી જીવનની (૯) ઇચ્છા કરતા નથી.
ભાવાર્થ – ગૃહવાસમાં જ્ઞાન પ્રાપ્તિને લાભ મળ દુર્લભ જાણ, જે સાધકો પ્રત્રજ્યા લઈ ઉત્તરોત્તર ગુણાની વૃદ્ધિ કરતા રહે છે. તેવા મોક્ષાથી જ્ઞાની પુરુષને આશ્રય કરવા ગ્ય જાણ, જે પુરુષે કર્મબંધનથી મુક્ત છે, તેઓ અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી, ગૃહવાસ છે તે પાસલારૂપ હેઈ ગૃહસ્થાશ્રમમાં જ્ઞાન પ્રાપ્તિને સંભવ દુર્લભ જાણ, જેમ સમુદ્રમાં દ્વીપ છે તે બૂડતા જી ને આધાર રૂપ છે, એ જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ ધમ સંસાર સાગરમાં ડૂબતાં જીને રાંસાર સાગર તરવામાં આધાર રૂપ છે, સંસાર સાગરમાં ભટકતા છને ધર્મ, વિશ્રામ રૂપ છે, ભાવઢી છે, મોક્ષાથી આત્માઓને આશ્રય જ મુમુક્ષુ જીવને