SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૯ ઉ૦ ૧ 9 * ૩ 4 लद्धे कामे ण पत्थेज्जा, विवेगे एवमाहिए । 9. ૧૧ . . आयरियाई सिक्खेज्जा, बुद्धाणं अंतिए सया ||३२|| ૨૭ શબ્દાર્થ : (૧) પ્રાપ્ત થતા (ર) કામભોગાને સેવન કરવાની (૩) ઈચ્છા (૪) ન રાખે (૫) આવી ભાવનાથી એમ જણાય (૬) સાધુમાં વિવેક બુદ્ધિ સારી છે (૭) આવા વનસાથ જ્ઞાની આચાય (૮) પાસે રહી (૯) સદા (૧૦) જ્ઞાન દન ચારિત્ર રૂપ આય`કર્મીની (૧૧) શિક્ષાને ગ્રહણ કરે. ભાવાર્થ:- વિદ્વાન સાધુ પ્રાપ્ત થતા કામલેાગેને ગ્રહણ કરવા ઇચ્છે નહિ, સેવન કરે નહિ, કદાચ તપના પ્રભાવથી પ્રાપ્ત થયેલ લબ્ધિથી ગમનાદિ શક્તિ પ્રાપ્ત થાય તે પણ તેના ઉપયેગ ન કરે. તે સાધુના વિવેક ગણાય. શુદ્ધ આચાર ગણાય, તેમ જ બ્રહ્મવ્રુત્તની માફક લેાગેા માટે નિદ્યાન ન કરે, ગુરુવાસમાં રહી આચાય પાસે સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આય ક રૂપ શિક્ષા મહેણુ કરતા થકા સંગમ પાલન કરે. २ 3 सुस्समाणो उबासेज्जा, सुप्पन्नं सुतवस्यिं । वीरा जे अन्तपन्नेसी, घितिमन्ता जिइंदिया ||३३|| રાજ્જા : (૧) સૂત્ર સાંભળવાના કામી (૨) સેવા ઉપાસના કરે (૩) ગીતા (૪) સુતપસ્વીની (પ) વીર પુરુષ (૬) આત્મપ્રજ્ઞાવાન (૭) ધૈÖવ'ત (૮) જિતેન્દ્રિય. ભાવા:– શાસ્ત્રોને સાંભળવાની ઇચ્છાવાળા સાધક ગીતા તથા સુતપસ્વી ગુરુની સેવા કરતા થયાં ઉપાસના કરે, જે પુરુષ કમ'નું વિદ્યારણુ કરવામાં ર્ મ છે તથા કેવળજ્ઞાનની ગવેષણા
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy