________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૯ ૦ ૧ ભાવાઃ- જે અન્ન તથા પાણી વડે સાધુના સંયમ નષ્ટ થાય તેવા પ્રકારનાં અશુદ્ધ અન્ન પાણી ગ્રહણ કરવાં નહિ, છતાં તેવાં અન્ન પાણી કદાચ બ્રહણ થઈ ગયાં હાય ! તે અન્ન પાણી અન્ય સાધુઓને આપવા કે પાતાએ ભાગવવાં તે સંસાર પરિભ્રમણના કારણ જાણી, વિદ્વાન સાધુ સમૃદ્ધ નષ્ટ થાય તેવા અશુદ્ધ અન્ન પાણી ગ્રહણ કરે નહિ તથા ગ્રહણુ થઈ ગયા હૈાય તે તેવા આહારાદિ પોતે ભેગવે નહિ અને અન્ય સાધુને આપે નહિ અને આહાર લેવામાં ઉપયાગ રાખે, સંયમના નિર્વાહ થાય . અને સંયમ દૂષિત ન થાય તેવા નિર્દોષ આહારને ગ્રહણ કરે.
૨૦.
*
૭
२
एवं उदाहु निग्गंथे, महावीरे महाणी |
9
..
.
९
अनंतनाणदंसी से, धम्मं देसितवं सुतं ||२४||
શબ્દાર્થ : (૧) અનંતજ્ઞાન દર્શન યુક્ત (૨) ભગવંત (૩) શ્રી મહાવીર સ્વામીએ (૪) પૂર્વક્તિ પ્રકારને (૫) નિગ્રન્થ (૬-૮) ધર્મોપદેશ (૭) આપેલ છે (૯) શ્રુત ધર્માં તથા ચારિત્ર ધર્મી રૂપ સંયમના રક્ષણ માટે.
ભાવાર્થ:- અને તજ્ઞાન અનંતદ્ન યુક્ત, બહાર તથા આભ્યન્તર ગ્રન્થિ રહિત, નિગ્રંથ મહામુનિ ભગવાન્ શ્રી મહાવીર સ્વામીએ ઉપરોક્ત શ્રત તથા ચારિત્રરૂપ ધમપાલનના આચારના ઉપદેશ આપેલ છે જે ઉપદેશ સંસારને પાર કરવામાં સમ શ્રુત ચારિત્ર રૂપ ધર્મ છે તે તથા જીવાદિ પદાર્થોના સ્વરૂપ જાણવા ગ્ય શાસ્ત્ર જવાના હિત માટે કહી મતાવેલ છે.
૧
.
a
भासमाणो न भासेज्जा, व वंफेज्ज मम्मयं ।
દ
*9
मातिागं विवज्जेज्जा, अणुचितिय वियागरे ॥२५॥