________________
- સર કૃતાંગસૂત્ર અ૦ ૯ ૧૦ ૧
૨૬૯
ભાવાર્થ- સાધુએ પગરખા પહેરવાં, તાપથી બચવા છત્ર ઓઢવું, જુગાર રમ, પંખાથી પવન લે, અને અન્ય પરસ્પર ક્રિયા કરવી, એ બધા કાર્યો અશુભ કર્મ બંધનના તથા સંસાર પરિમણ રૂપે જન્મ મરણદિના દુઃખની ઉત્પતિના કારણ જાણીને વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે.
उच्चारं पासवणं, हरिएसु ण करे मुणो । वियडेण वावि साहटु, णावमज्जे कयाइवि ॥१९॥
શબ્દાર્થ : (૧) ઝા (૨) પેશાબ (૩) હરિ વનસ્પતિ ઉપર () કરે નહિ (૫) સાધુ (૬) અચિત્ત પાણુથી તેના ઉપર (૭) બીજ આદિ સચિત વનસ્પતિ હોય તો તેને યત્નાથી દૂર કરીને પણ (૮) આચમન કરે નહિ (૯). કયારે પણ
ભાવાર્થ- સાધુ હરિવનસ્પતિવાળાં સ્થાનમાં અગર તે બીજ આદિ પડયાં હોય તો તેને દૂર કરીને પણ ઝાડો પેસાબ કરે નહિ, તેમ જ તેના ઉપર અચિત જલથી પણ આચમન કરે નહિ, પરંતુ અચિત્ત ભૂમિને પુંજીને કવ રહિત સ્થાન : પાસી ઝાડા પિશાબને
સરવે અને અચિત્ત જલ વાપરો અશુરિની શુદ્ધિ કરે, વનસ્પતિના જીને પિતાના અંગને સ્પર્શ કરવાથી પણ તેને પીડા ઉત્પન્ન થાય છે, તેથી તેને સ્પર્શ કરવાને પણ સાધકને નિષેધ છે.
परमत्त अन्नपाणं, ण भुंजे न कयाइवि ।
'परवत्थं अवेलो, त विज्जे परजाणिया ॥२०॥
શબ્દાર્થ : (૧) ગૃહ થના પાત્રમાં સાધુ (૨) અન્ન તથા (૩) પાણી (૪) ન ભગવે (૫) કયારે પણ ૬) તેમ જ વસ્ત્રરહિત હોય તો પણ (૭) ગૃહસ્થના