________________
૨૬૪
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૯ ૧૦ ૧
એ જીવહિંસાથી દૂર
પણ સુખનું કારણ છે. જાણીને આત્માથી રહેવું તે આત્મશ્રેયને માર્ગ છે.
मुसावायं वहिद्धं च, उग्गहं च अजाइया । सत्थादाणाई लोगंसि, तं विज्जं परिजाणिया ॥१०॥
શબ્દાર્થ ઃ (૧) જૂઠ બોલવું (૨) મૈથુન સેવન (૩) પરિગ્રહ (૪) અદત્તાદાન (૫) સર્વ લેકમાં (૬) શસ્ત્ર તથા (૭) કર્મ ગ્રહણસમાન (૮) જાણવા (૯) વિદ્વાન સાધક.
ભાવાર્થ – અસત્ય વચન બોલવું, મૈથુન સેવન કરવું, પરિગ્રહ ગ્રહણ કરે, કઈ વસ્તુને અદત્ત ગ્રહણ કરવી, તે આ સર્વ લોકમાં–જગતમાં શસ્ત્ર સમાન તથા આઠ પ્રકારના કર્મ બંધનના કારણરૂપ છે. એમ જાણીને વિદ્વાન મુનિએ જ્ઞાનથી જાણું પ્રત્યા
ખ્યાનથી તેને સર્વથા ત્યાગ કર અને પાંચ મહાવ્રતરૂપ સંયમ પાલનમાં જાગૃત બની વિચરવું તે આત્મશ્રેયનું કારણ છે.
पलिउंचणं च भयणं च, थंडिल्लुस्सयणाणि या । धृणादाणाइं लोगंसि, तं विज्जं परिजाणिया ॥११॥
શબ્દાર્થ : (૧) માયા કપટ (૨) લેભ (૩) ક્રોધ (૪) માન (૫) ત્યાગ કરો (૬) કર્મબંધનના કારણ છે (૭) સર્વલેકમાં (૮) તેને (૯) વિદ્વાન મુનિ (૧૦) જાણે.
ભાવાર્થ - માયા કપટ, લેભ, ક્રોધ, માન એ સર્વ કષાયે સર્વ લેકમાં કર્મ બંધનના કારણ જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે, જે સાધકમાં પ્રથમના બાર કષાયો ન હોય તેના પાંચ મહાવતે સફળ જાણવા. તેથી મહાવ્રતને સફળ બનાવવા કષાયને ત્યાગ