________________
સત્ર કૃતાંગ સત્ર અ. ૯ ૧૦ ૧
તથા ઇંડાથી ઉત્પન્ન થતાં પક્ષીઓ, પિતથી ઉત્પન્ન થતાં હાથી વગેરે, જરાયુથી ઉત્પન્ન થતાં ગાય, ભેંશ, બળદ આદિ ચારપગવાળા તથા મનુષ્ય વગેરે સ્થળચર, રસોમાં ઉત્પન્ન થતાં કીડા વગેરે બેઇઢિયાદિક, પરસેવામાં ઉત્પન્ન થતાં જ, માકડ વગેરે, પૃથ્વી ફેડીને ઉત્પન્ન થતા તીડ આદિ બધા જીવરૂપ છે–જીવ છે જેમાં પ્રથમના એકેન્દ્રિયના પાંચ ભેદમાં સૂક્ષમ અને બાદર એમ બે પ્રકારે છે તથા પ્રર્યાપ્ત અને અપર્યાપ્ત એવા પણ ભેદ એ સર્વ માં રહેલા છે, જીવને જાણવાથી જ તે જીવોની દયા પાળી શકાય.
एतेहिं छहिं काएहिं, तं विज्जं परिजाणिया । मणसा काय वक्केणं, णारंभी ण परिग्गही ॥९॥
૮
૧૦
૧૨
શબ્દાર્થ : (૧) આ પ્રકારે (૨) ૭ (૩) જીવાય (૪) તેને (૫) વિદ્વાન પુરુષ (૬) જીવ જાણીને (૭) મન (૮) વચન (૯) કાયાથી (૧૦) આરંભ (૧૧) પરિગ્રહ (૧૨) ન કરે.
ભાવાર્થ – પંડિત સાધક ઉપરોકત છ પ્રકારના, છકાયના જીવને જાણીને મન, વચન, કાયાથી તેને આરંભ કરે નહિ. તેની ઘાત કરે નહિ, તેને પરિતાપ ઉત્પન્ન થાય તેવા કાર્યોથી અલગ રહે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર જીવે છે. જેને ફક્ત એક શરીરરૂપ એક જ પશે ઈન્દ્રિય છે. તેમાં સૂક્ષમ અને બાદર એવા બે ભેદ છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌઈન્દ્રિય અને પંચેન્દ્રિય એ ત્રસ જીવે છે. તે સર્વ જીવોના પર્યાપ્તા અને અપર્યા.
પ્તા એવા બે ભેદ રહેલ છે, તે સર્વ અને જ્ઞાનથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના આરંભને-હિંસાને ત્યાગ કરે તથા પરિગ્રહને પણ ત્યાગ કરે, એ સાધુ ધર્મને આચાર છે. જીવની દયા પાળવી તે આત્માને મહાન સુખનું કારણ છે. તે વર્તમાન ભવમાં