________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ૧૦ ૧
૨૬૧ ભાવાર્થ- માતા, પિતા, પુઓ છે , પુત્ર, અંગજાત, આદિ સ્વજને કે જ્ઞાતિવર્ગ તથા ધન દોલત વગેરે પિતાના કરેલા કર્મના વિપાકો-ફળરૂપ દુઃખથી વર્તમાન ભવમાં કે પરભવમાં દુઃખોથી પીડાતા તે જીવને કોઈ પણ ત્રાણ શરણ થવા સમર્થ થતાં નથી, દુઃખમાં ભાગ લઈ શકતાં નથી. એમ જાણી આત્માથી જીએ, સાધક છાએ, આશ્ર હિંસાથી, અશુભ વિચારોથી, અશુભ વચનોથી ત્રણે યોગના અશુભ વ્યાપારથી દૂર રહેવા જાગૃત બની ધર્મ આરાધન કરી પરભવનું ભાતું બાંધી ભવિષ્યકાળના ભવને સુખરૂપ બનાવવા ઉદ્યમવંત બની રહેવું એ પોતાના આત્માને શ્રેય છે.
एयमटुं सपेहाए, परमाणुगामियं । निम्ममो निरहंकारो, चरे भिक्खूजिणाहियं ॥६॥
શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત અર્થ (૨) વિચારી (૩) મેક્ષના હેતુરૂ૫ (૪) અનુષ્ઠાનમાં ઉપયોગવંત (૫) મમત્વ (૬) અહંકાર દૂર કરી (૭) જિનભાષિત ધર્મમાં (૮) મુનિ (૯) વિચરે.
ભાવાર્થ – સાધુ પૂર્વોક્ત અને વિચારી, (જીએ કરેલા કર્મો પિતાને એકલાને જ ભોગવવાં પડે છે. દુઃખને ભેગવતાં જીવને અન્ય કેઈ સ્વજન આદિ ત્રાણ શરણ થતા નથી એ વિચારીને ) ભગવંત મહાવીરે મોક્ષ પ્રાપ્તિમાં સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ ધર્મ આરાધન બનાવેલ છે. તે ધર્મ આરાધનમાં જાતિમદ, ઐશ્વર્ય આદિ આઠ પ્રકારના મદ–અહંકાર તથા બાહ્ય પરિગ્રહ રૂપ સોનું, રૂપું, ધન, ધાન્ય મકાન આદિ અને આભ્યન્તર પરિગ્રહરૂપ પૂજ, સત્કાર, પ્રતિષ્ઠા આદિ સેળ પ્રકારના કષા તથા નવ પ્રકારના નેકષાયે રૂપ પરિગ્રહ બાવક તને ત્યાગ કરીને રાગ દ્વેષ રહિત બની, મુનિ સંયમનું પાલન કરે. સ યમ પાલનમાં શિથિલતા