________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ ૯ ૧૦ ૧
શબ્દાર્થ : (૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય૩) વૈશ્યમાડા (૫) બોકસ (૬) એષિક (૭) વૈશિક (૮) શુદ્ર (૯) આરંભમેeઓસક્ત (૧૧) જેઓ પરિગ્રહમાં (૧૨) આસક્ત (૧૩) અન્ય જીવ સાથે (૧૪) વૈર (૧૫) વધારે છે. (૧૬) આરંભમાં (૧૭) આસકત (૧૮) વિષય લેલુપ્ત જીવ (૧૯) દુઃખથી (૨૦) છૂટી શતા (૨૧) નથી.
| ભાવાર્થ – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાલ, બોકસ, દ્વિશિક તથા શુદ્ર એ બધા જ આરંભ માં આસક્ત રહેનારા, પરિગ્રહ મમત્વવાળાં જીને આરંભ કરતા જે જે જીવોની ઘાત થાય છે, તે તે જીની સાથે વૈર બંધન થાય છે. વિર બંધનથી નવા નવા જન્મ ધારણ કરવા પડે છે, જન્મ છે ત્યાં મૃત્યુ, જરા, રંગ, પ્રતિકૂલતા આદિ દુખે રહેલાં છે. દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય તથા સેનું રૂપું આદિમાં મમત્વવાળા જી પરિગ્રહમાં આસક્ત હોય છે, પરિગ્રહ એટલે ચારે બાજુથી ગ્રહણરૂપ કિયા તે પરિગ્રહ કહેવાય, અથવા તો પર વસ્તુમાં મુંઝાવું તે પરિગ્રહ, યન્ત પાલન, કેલસા બનાવવા, ચુના આદિની ભઠ્ઠીઓ ક્રિયાઓથી-વેપારથી ઘણા જીવોની ઘાત થતાં મૃત્યુ પામનાર જીની સાથે વૈરની વૃદ્ધિ અને અશુભ કર્મોને સંચય થાય છે અને આશા છે વેદનીય કર્મને બંધ કરી અશાતા વેદનીયની વૃદ્ધિ કરે છે, જેનો સેંકડો-હજારે જન્મમાં તે તે કર્મોના વિપકો ભેગવવાં પડે છે–દુઃખ ભોગવવાં પડે છે, જેમ જમદગ્નિ અને કૃતવીર્યની માફક પુત્ર પૌત્રે સુધી ચાલનારા વરના બંધન જીવહિંસાથી બંધાય છે, વિષય લેલુપ્ત છ આરંભમાં આસક્ત હોય છે, જેથી તેઓ ભવભવની વૃદ્ધિ કરાવનાર ને દુઃખના હેતુ રૂ૫ આઠ કર્મોથી મુક્ત થઈ શકતાં નથી, એમ જાણે આત્માથી જીવાએ આરંભ અને પરિગ્રહ મમત્વથી દૂર રહેવા ઉપયોગી બની રહેવું તે આત્માને સુખનું કારણ છે.
आघायकिच्चमाहेउं, नाइओ विसएसिणो । अन्ने हरंति तं वित्त, कम्मी कम्मेहिं किञ्चती ॥४॥
૧
૭
૧ ૦.
૧૨