________________
૨૫૮
9
ત્
3
करे धम्मे अक्खाए, माहणेण मतीमता ? |
૭
९
૩૦
૧૧
अंजु धम्मं जहातचं जिणाणं तं सुणेह मे ॥ १ ॥
નેટ
શા
શબ્દા : (૧) કયા . (૨) ધર્માં (૩) બતાવેલ છે (૪) કેવળ જ્ઞાની (પ) ભગવંત મહાવીર (૬) સરલ (૭) ધર્મ (૮) યથાતથ્ય (૯) જિનવશા (૧૦) ધર્માં (૧૧) મારા વડે (૧૨) સાંભળેા.
ભાવા:- શ્રી જંબુસ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે પ્રાણીઓને મારા નહિ તેવા તથા ગતિમાં પડતા જીવાને બચાવે એવા કેવળજ્ઞાની ભગવત મહાવીરસ્વામીએ પ્રતિપાદન કરેલ ધર્માં કેવા પ્રકારના છે ? તેના ઉત્તરમાં શ્રી સુધર્માંસ્વામી કહે છે કે રાગ અને દ્વેષને જીતે તે જિન કહેવાય, તેવા શ્રી જિનેશ્વરના પ્રતિપાદન કરેલ નાયા કપટ રહિતને સરલ ધર્માંતમાને હું કહું છું, તે તમે એકાગ્ર ચિત્તથી સાંભળે.
સુત્ર કૃતાંગ સુત્ર અ૦ ૯ ૦ ૧
સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૯ મું. ધનામ
૧
*
૩
माणा वतिया वेस्सा, चंडाला अदु बोक्सा |
દ
९
૧૦
૧૧
ઊ
.
एसिया वेसिया सुद्दा, जे य आरंभणिस्सिया ||२||
१२
परिग्गहनिविद्वाणं,
१७
દ
૧૮
आरंभसंभिया कामा,
૧૪
૧૩
૧૫
वेरं तेसिं पवड्ढई |
१९
२०
૨૩
न ते दुक्खविमोयगा ||३||