________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૮ ૦ ૧
૨૫૦
२
शाणजोगं समाहहु, સમારવું, कायं विउसेज सव्वसो । तितिक्खं परमं णच्चा, आमोक्खाए परिव्वज्जासि,
.
૧૦
૧૨
૧૩
ત્તિવૃત્તિ રા
શબ્દા : (૧) ધ્યાનયેાગને (૨) ગ્રહણ કરે(૩) શરીરને (૪) વેસિરાવે (૫) સČથા (૬) સહન કરવા (૭) ઉત્કૃષ્ટ છે (૮) જાણી (૯) મેાક્ષ થાય ત્યાં સુધી (૧૦) સંયમનું પાલન કરે.
ભાવાઃ- સાધુ ધ્યાન ચાગને સભ્યપ્રકારે ગ્રહણ કરી, સવ અશુભ વ્યાપારાથી, મન, વચન તથા કાયાને રાકી પરીષહુઉપસર્ગ ઉત્પન્ન થાય તેને સમભાવે સહન કરે, તે આત્મહિતનું કારણ જાણી મેાક્ષની પ્રાપ્તિ થતાં સુધી સાવધાન રહી સંયમનું પાલન કરે એમ હું કહું છું.
આઠેસુ અધ્યયન સમાપ્ત,