________________
૨૫૬
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૮ ઉ૦ ૧
તપ આદિ ધર્મ અનુષ્ઠાન કરે અને પિતાના તપની પ્રશંસા કરે તેના તપ આદિ અનુષ્ઠાને અશદ્ધ જાણવો. એને અર્થ એ થાય છે કે કોઈ પણ ક્રિયા નિષ્ફળ તો હતી જ નથી પરંતુ અ૯પપુણ્ય બંધરૂપ ફળ પ્રાપ્ત થાય પરંતુ કમની નિજ રારૂપ ધર્મને લાભ થતે નથી, જે તપનું ફળ નિજ રારૂપ મહાન ધર્મના લાભનું ફળ પ્રાપ્ત થવું જોઈએ તેનાથી વંચિત રહે છે એમ જાણે સાધકે અથવા શ્રાવકવર્ગો પિતાને તપ આદિ ધર્મ અનુષ્ઠાને સવે ગુપ્ત રાખવા તેમ જ પિતાની પ્રશંસા પાતે કરવી નહિ, ઉગ્ર તપસ્યાઓને પ્રશંસા માટે પ્રગટ કરી નિઃસાર ન બનાવવા મહાન કષ્ટ વેઠી તપ, લેચ, વિહાર, ગૌચરી આદિ ક્રિયા અનુષ્ઠાને માન પ્રતિષ્ઠાની ભાવના રાખી નિસાર ન બનાવવા, એમ જાણ સાધકે, આમાથીઓએ ઉપગ રાખી પોતાના ધર્મ અનુષ્ઠાને દાન, તપ, સામાયિક, પિષા, સંવર, સંયમ વગેરે ગુપ્ત રાખી સફળ બનાવવા જાગૃત રહેવું તે શ્રેયનું કારણ જાણવું.
अप्पपिंडासि पाणासि, अप्पं भासेज्ज सुब्बए ।
૧૧ ૧૨ खतेऽभिनिव्वुडे दंते, वीयगिद्धी सदा जए ॥२५॥
શબ્દાર્થ ઃ (૧) ડે (૨) આહાર કરે (૩) થોડું જલ પીવે () થોડું (૫) બેલે (૬) સુવ્રતસાધક (૭) ક્ષમાશીલ હેય (૮) લેભાદિરહિત (૯) જિતેન્દ્રિય (૧૦) અનાસકત (૧૧) સદા (૧૨) યત્નાવંત.
ભાવાર્થ- સાધુ સંયમ યાત્રા તથા ક્ષુધા નિવારણ માટે તથા પ્રાણોના નિભાવ માટે અલ્પ આહાર પાણી ભોગવે, અલ્પ બોલે, ક્ષમાશીલ રહે, લેભાદિ રહિત, જિતેન્દ્રિય બની વિષયોમાં અનાસક્ત રહેતા થકાં, નિદ્રા થેડી કરે, ઉપકરણ ઘેડા રાખે, ઉણાદરી આદિ તપ કરતા યત્નાવંત રહી સંયમ પાલન કરે.