________________
સત્ર કૃતાર્ગ સૂત્ર અ. ૮ ઉ૦ ૧
૨૫
(
૬
૭
૮
૧૨
(
૧૧.
૧૦
જાને બાફવા, મરિન ! सादियं ण मुसं बूया, एस धम्मे वुसीमओ ॥१९॥
શબ્દાર્થ : (૧) પ્રાણીઓના પ્રાણને (૨) નહિ (૩) હણે (૪) અદત (૫) લે નહિ (૬) માયા કપટથી (૭) અસત્ય (૮) બેલે (૯) નહિ (૧૦) સાધુને (૧૧) ધર્મ (૧૨) એ છે.
ભાવાર્થ- સાબુ કે ઈપણ નાના કે મોટા જીના પ્રાણની ઘાત કરે નહિ. અદત વસ્તુને ગ્રહણ કરે નહિ. માયાકપટ કરી જુઠું બોલે નહિ. જિતેન્દ્રિય સાધુને આ શ્રત ચારિત્રરૂપ ધર્મ રહેલ છે. તેને પિતાના આત્માના શ્રેયને માટે ઉપયોગરાખી પાલન કરે.
૧૦.
अतिक्कम्मति वायाए, मणसा वि न पत्थए । सव्वओ संवुडे दंते, आयाणं सुसमाहरे ॥२०॥
શબ્દાર્થ : (૧) મનથી (૨) વચનથી કેઈ જીવને (૩) પીડા દેવાને (૪) (૪) ઇચ્છે (૫) નહિ (૬) બાહ્ય તથા (૭) અત્યંત ગુપ્ત રહે (૮) ઈન્દ્રિય દમન કરે (૯) સંયમમમાં ઉપયોગ રાખી (૧૦) રૂડી રીતે પાલન કરે.
ભાવાર્થ- સાધુ પંચ મહાવ્રતનું ઉલ્લંઘન કરી અથવા અહંકારથી કેઈપણ પ્રાણીને પીડા દેવાની ઈચ્છા કરે નહિ. મન વચન કાયાથી કેઈને તિરસ્કાર કરવા ઇચ્છે નહિ ઈન્દ્રિયનું દમન કરતા થકાં બાહ્ય અત્યંત ગુપ્ત રહી મોક્ષની પ્રાપ્તિ કરાવનાર એવા જ્ઞાન દર્શન ચારિત્રાદિ રૂપ સંયમનું પાલન રૂડી રીતથી કરતા થકાં વિચરે. એ સાધુ આચાર છે.
कडं च कजमाणं ष, आगमिस्सं च पावगं । सव्वं तं णाणुजाणंति, आयगुत्ता जिइंदिया ॥२१॥