________________
સત્ર કતાંગ સૂત્ર અ. ૮ ઉ૦ ૧
૨૫૧
હલન ચલનની છૂટ હોય છે અથવા તો @િ મર્યાદિત જગ્યામાં રહી અન્ન પાણીના તથા પરથી સેવા કરાવવાના ત્યાગરૂપ આદિ શિક્ષા ગ્રહણ કરી મરણવિધિને જાણી આસેવન શિક્ષાથી સેવન કરે–અનશનને ગ્રહણ કરે.
जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे । एवं पावाई मेधावी, अज्झप्पेण समाहरे ॥१६॥
શબ્દાર્થ : (૧) જેમ (૨) કાચબા (૩) પિતાના અંગોને (૪) પિતાના (૫) શરીરમાં (૬) ગોપવે છે (૭) એ પ્રકારે (૮) પાપને (૯) બુદ્ધિમાન મુનિ (૧૦) ધર્મધ્યાન ભાવનાથી (૧૧) ત્યાગ કરે. | ભાવાર્થ- જેમ કાચબા પિતાના અવય (હાથ, પગ, મુખ આદિ) ને સંકુચિત કરી પિતાના દેહમાં ગેપવે છે, એ પ્રકારે વિદ્વાન મુનિ ધર્મ ધ્યાનની ભાવનાથી પિતાના પાપને ત્યાગ કરે, પા૫ પુને, ભલા બુરાને વિચાર કરવાવાળા સાધક મર્યાદામાં રહેનારા પાપરૂપ અનુષ્ઠાનેને ત્યાગ કરી ધર્મધ્યાનની ભાવના સાથ મરણુકાળ પ્રાપ્ત થતાં સંલેખના દ્વારા પંડિત મરણથી શરીરને છેડે.
साहरे हत्थपाए य, मणं पंचेंदियाणि य । पावकं च परीणामं, भासादोसं च तारिसं ॥१७।।
શબ્દાર્થ ઃ (૧) સંકુચિત કરે (૨) હાથ તથા (૩) પગને (૪) મનને (૫) પાંચ ઈન્દ્રિયને વશ રાખે (૬) પાપરૂપ (૭) પરિણામ (૮) ભાષાના (૯) દેને (૧૦) દૂર કરે.
ભાવાર્થ- સાધુ પોતાના હાથ, પગ આદિ અવયને સંકચિત્ત રાખે તથા સ્થિર રાખવા ઉપગ રાખે જેથી અન્ય કોઈ