________________
૨૫૦
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૮ ૧૦ ૧ ધર્મને પ્રહણ કરે, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ જે મોક્ષમાર્ગ છે જેને શ્રી તીર્થકર દેએ આચરેલ માગ એ આર્યધર્મ છે અને એ જ માગથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.
सह संमइए णचा, धम्मसारं सुणेत्तु वा । समुवट्टिए उ अणगारे, पच्चक्खायपावए ॥१४॥
શબ્દાર્થ: (૧) શુદ્ધબુદ્ધિથી (૨) ધર્મ સાંભળી (૩) ધર્મના સ્વરૂપને (૪) જાણી (૫) આત્મઉન્નતિ માટે તત્પર (૬) સાધુ (૭) પાપના (૮) પ્રત્યાખ્યાન કરે.
ભાવાર્થ- નિમલ બુદ્ધિ દ્વારા અથવા ગુરુદેવ પાસેથી ધમને સાંભળીને, ધર્મના સત્ય સ્વરૂપને જાણ જ્ઞાનાદિ ગુણના ઉપાર્જનમાં પ્રવૃત્ત સાધુ પાપને છોડી નિલ આત્માવાળાં બને છે, ચારિત્રને પ્રાપ્ત કરી બાંધેલા કર્મોને ક્ષય કરવા પંડિત વીર્યથી યુક્ત બની રાગાદિ બંધનથી મુક્ત સાધુ ઉત્તરોત્તર ગુણેની વૃદ્ધિ કરતા થકાં પાપના પ્રત્યાખ્યાન કરી નિર્મલ બને છે.
जं किंचुवक्कम जाणे, आउखेमस्स अप्पणो । तस्सेव अंतरा खिप्पं, सिक्खं सिक्खेिज पंडिए ॥१५॥
૧૧
શબ્દાર્થ : (૧) જે (૨) પિતાને (૩) આયુષ્યના (૪) ઉપક્રમને (૫) જાણે (૬) એ જ (૭) સમયે (૮) શિધ્ર (૯) સંલેખના (૧૦) ગ્રહણ કરે (૧૧) પંડિત.
ભાવાર્થ – વિદ્વાન સાધક કોઈપણ પ્રકારથી પિતાના આયુષ્યના ક્ષયકાળને જાણે તે તરત જ સંલેખના-અણસણ રૂપ ધમને ગ્રહણ કરે, આકુળતાને દૂર કરી જીવનની ઈચ્છારહિત બની ભક્ત પરિજ્ઞા ( અન્ન તથા પાણીના ત્યાગ રૂપ પરની સેવા લઈ શકાય