________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૮ ઉ૦ ૧
ભાવાર્થ:- સમ્યગ્ જ્ઞાન દર્શન તથા ચારિત્ર માને પ્રાપ્ત કરાવનાર હાઇ શ્રી તીથ કર દેવાએ મેાક્ષ માગના નેતા કહેલ છે તેથી બુદ્ધિમાન સાધક સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્રને સમિતિ યુક્ત ગ્રહણ કરી મેાક્ષને માટે ઉદ્યમવંત અને છે. પંડિત વીય વાળા સાધક જ સત્ય પ્રવૃત્તિમાં રહી આશ્રવને રૂંધી શકે છે. ખાલવીય દુઃખ રૂપ છે. માલવીય વાળા જીવા નરક આદિ સ્થાનોમાં ઉત્પન્ન થઈ ભ્રમણ કરતા દુઃખા ભાગવતા જેમ જેમ દુઃખા ભાગવે છે તેમ તેમ અશુભ અધ્યવસાયથી કમ` મ`ધન કરતા થકા અશુભ કર્મોની વૃદ્ધિ કરે છે. જે પુરુષ સંસાર દુ:ખમય સ્વરૂપ વિચારતા હોય તે ધમ ધ્યાનમાં આગળ વધી શકે છે. સ્થિર થઇ શકે છે. સાંસારિક દરેક કાર્યો આર્ભય છે જાણી વિદ્વાન પુરુષા ભવિષ્ય કાળને જોતા કા આર્ભ પરિહથી દૂર રહી આત્મકલ્યાણ સાધી શકે છે.
૪૮
૧
*
ठाणी विविहाणाणि च संति ण संसओ ।
५
७
દ
९
अणियते अयं वासे, णायएहि सुहीहि य ॥ १२ ॥
શબ્દાર્થ : (૧) ઉચ્ચ પદ પર રહેલા સ` (ર) પાતપેાતાના સ્થાને (૩) છેડે છે (૪) તેમાં સ ંદેહ નથી (૫) અનિત્ય છે (૬) વાસ છે તે પણ (૭) જે (૮) જ્ઞાતિ તથા (૯) મિત્રાની.
-
ભાવાર્થ :- દેવલાકના ઈંદ્રો તથા સામાનિક દેવા આદિ ઉંચ સ્થાનવાળાએ તથા મનુષ્યમાં ચક્રત્રી તથા ખળદેવ, વાસુદેવ, મહામંડલિક રાજા આદિ ઉચ્ચપદ પર રહેલા તથા ભાગ ભૂમિમાં રહેલાં યુગલેા આદિ ઉચ્ચ સ્થાનવાળા તથા સાધારણ મનુષ્ય તિય ચા વગેરેને પાતપેાતાના સ્થાન એક દિવસ છેડવા જ પડે છે એટલે મૃત્યુ પામી પરલેાકમાં જવું પડે છે તેમાં લેશમાત્ર સ ંદેહ નથી–સંશય નથી જેથી સ્વગલાકના અથવા આ લેકનાં સાંસારિક