________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૮ ૧૦ ૧
શબ્દાર્થ : (૧) આવા (૨) સકર્મવીર્ય (૩) અજ્ઞાનીઓને (૪) કહી બતાવ્યા (૫) હવે (૬) અકર્મ વીર્ય ઉત્તમ સાધુઓના (૭) સાંભળે (૯) મને
ભાવાર્થ – અજ્ઞાનીઓના, પ્રમાદીઓના સકમ વિર્યની વ્યાખ્યા જણાવી (અજ્ઞાનીઓનું બાલવીય) હવે પંડિતેના અકર્મવીર્યની વ્યાખ્યા જણાવે છે. તેને હું શી ! તમે ધ્યાન આપી સુણો.
दविए बंधणुम्मुक्के, सव्वओ छिन्नबंधणे । पणोल्ल पावकं कम्मं, सल्लं कंतति अंतसो ॥१०॥
શબ્દાર્થ : (૧) મુક્તિ જવાને યોગ્ય પુરુષ (૨) બંધનથી મુક્ત (૩) સર્વ પ્રકારના (૪) બંધનને (૫) છેદીને (૬) પાપ કર્મને (૭) છોડી (૮) પિતાના સમસ્ત (૯) કર્મોને (૧૦) ક્ષય કરે છે.
ભાવાર્થ – મુક્તિ જવાને ગ્ય પુરુષ સર્વ પ્રકારના કર્મ બંધનને છેદીને આશ્રવ દ્વાર રોકીને સર્વ પાપોથી નિવૃત્ત થઈ સવ કર્મોનો ક્ષય કરે છે રાગદ્વેષ રહિત પુરુષ વીતરાગ કહેવાય છે અને એવા પુરુષો જ મુક્તિ જવા યોગ્ય હોય છે અને એવા પુરુષો અકર્મવીર્યવાળા કહેવાય છે.
नेयाउयं सुयक्खायं, उवादाय समीहए । भुजो भुज्जो दुहावासं, असुहत्तं तहा तहा ॥११॥
શબ્દાર્થ : (૧) સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્ર મેક્ષ પ્રાપ્ત કરાવનાર છે તેને મેક્ષના નેતા (૨) કહેલ છે (૩) ગ્રહણ કરી મેક્ષને માટે ઉદ્યમ કરે છે (૪) વિદ્વાન પુરુષ તેને સમિતિયુક્ત (૫) બાલવીર્ય વારંવાર (૬) દુઃખ આપે છે બાલવીર્યવાળા જેમ જેમ દુઃખ ભોગવે છે (૭) તેમ તેમ તેને અશુભ (૮) કર્મબંધનની વૃદ્ધિ થાય છે.